305
Jump to navigation
Jump to search
૩૦૫ - ઈસુની શીખવેલી પ્રાર્થના
૧ | અમારા પિતા ઈશ આકાશવાસી, સદા નામ તારું મનાજો પ્રકાશી; |
વળી રાજ તારું અહીં તો સ્થપાએ, અને જેમ આકાશમાં તેમ થાએ. | |
૨ | સદા રાજ આ ભૂતળે આપ સ્થાપો, અને રોટલી રોજની આજ આપો; |
અમારા ઋણીને અમે માફ દૈએ, સદા એમ તુંથી અમે માફ લૈએ. | |
૩ | પરીક્ષા તણા હાલમાં ના જ નાખો, અને દુષ્ટથી છોડવી, દેવ, રાખો; |
સદા રાજ, સામર્થ્ય, ને માન તારાં, તને સ્તુતિ આમીન પોં'ચો અમારાં |
Phonetic English
1 | Amaara pita ish aakaashavaasi, sada naam taaru manaajo prakaashi; |
Vali raaj taaru anhi to sthapaae, ane jem aakaashamaa tem thaae. | |
2 | Sada raaj aa bhootale aap sthaapo, ane rotali rojani aaj aapo; |
Amaara runeene ame maaph daue, sada em tuthi ame maaph laie. | |
3 | Pareeksha tana haalamaa naa j naakho, ane dushtathi chhodavi, dev, raakho; |
Sada raaj, saamarthy, ne maan taaraa, tane stuti aameen pon'cho amaaraa |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Bageshri