186
૧૮૬ - પ્રભુ મારો પાળક છે
ટેક: | પ્રભુ લોકનો છે પ્રેમી ઘેટાંપાળ, ધન ધન સંતોને રે. |
૧ | ઘેટાંને ચરવતાં તે નિત રાખે સંભાળ. ધન. |
૨ | નિર્મળ પાણી પાય છે તે જીવન નદની માંય. ધન. |
૩ | નિત નિત દોરી જાય છે જ્યાં લીલું ધાસ જ થાય. ધન. |
૪ | ટોળાંને ચરાવતાં તે આગળ આગળ જાય ધન. |
૫ | વાઘ, વરુ કે ચોરથ નવ હાનિ તો કંઈ થાય. ધન. |
૬ | થાકે જો કંઈ ઘેટડું તો ઊંચકી લે છે નાથ. ધન. |
૭ | માંદું જો કોઈ થાય તો તે સંભાળે દિનરાત. ધન. |
૮ | ઉત્તમ પાળક ખ્રિસ્ત જેને સૌ ઘેટાંની જાણ. ધન. |
૯ | ઘેટાંને બચાવવાને આપ્યો તેણે પ્રાણ. ધન. |
Phonetic English
Tek: | Prabhu lokno che premi ghetaapaad, dhan dhan santone re. |
1 | Ghetaane charavataa te nit raakhe sambhaad. Dhan. |
2 | Nirmad paani paay che te jeevan nadni maay. Dhan. |
3 | Nit nit dori jaay che jyaa lilu dhaas aj thaay. Dhan. |
4 | Todaane charaavataa te aagad aagad jaay dhan. |
5 | Vaagh, varu ke chorath nav haani to kai thaay. Dhan. |
6 | Thaake jo kai ghetadu to uchaki le che naath. Dhan. |
7 | Maadu jo kai thaay to te sambhaade dinraat. Dhan. |
8 | Uttam paadak Khrist jene sau ghetaani jaan. Dhan. |
9 | Ghetaane bachaavavaane aapyo tene praan. Dhan. |
Image
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Malkauns