186
Jump to navigation
Jump to search
૧૮૬ - પ્રભુ મારો પાળક છે
ટેક: | પ્રભુ પોતાના લોકનો છે પ્રેમી ઘેટાંપાળ, ધન ધન સંતોને રે. |
૧ | ઘેટાંને ચરાવતાં તે નિત રાખે સંભાળ. ધન. |
૨ | નિર્મળ પાણી પાય છે તે જીવન નદની માંય. ધન. |
૩ | નિત નિત દોરી જાય છે જ્યાં લીલું ધાસ જ થાય. ધન. |
૪ | ટોળાંને ચરાવતાં તે આગળ આગળ જાય. ધન. |
૫ | વાઘ, વરુ કે ચોરથી નવ હાનિ તો કંઈ થાય. ધન. |
૬ | થાકે જો કંઈ ઘેટડું તો ઊંચકી લે છે નાથ. ધન. |
૭ | માંદું જો કોઈ થાય તો તે સંભાળે દિનરાત. ધન. |
૮ | ઉત્તમ પાળક ખ્રિસ્ત જેને સૌ ઘેટાંની જાણ. ધન. |
૯ | ઘેટાંને બચાવવાને આપ્યો તેણે પ્રાણ. ધન. |
Phonetic English
Tek: | Prabhu potanaa lokno che premi ghetaapaal, dhan dhan santone re. |
1 | Ghetaane charavataa te nit raakhe sambhaal. Dhan. |
2 | Nirmad paani paay che te jeevan nadni maay. Dhan. |
3 | Nit nit dori jaay che jyaa lilu ghaas aj thaay. Dhan. |
4 | Todaane charaavataa te aagal aagal jaay. Dhan. |
5 | Vaagh, varu ke chorath nav haani to kai thaay. Dhan. |
6 | Thaake jo koi ghetdu to unchaki le che naath. Dhan. |
7 | Maandu jo koi thaay to te sambhaale dinraat. Dhan. |
8 | Uttam paalak Khrist jene sau ghetaani jaan. Dhan. |
9 | Ghetaane bachaavavaane aapyo tene praan. Dhan. |
Image
Media - Traditional Tune
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag Desh
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Malkauns