254: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
|||
Line 144: | Line 144: | ||
|Mahimaamaan anand kareene boleeshun jayakaar. Paap. | |Mahimaamaan anand kareene boleeshun jayakaar. Paap. | ||
|} | |} | ||
==Image== | |||
[[File:Guj254.JPG|500px]] |
Revision as of 17:14, 16 December 2014
૨૫૪ - પાપરૂપી કાંટા
કર્તા: થોમાભાઈ પાથાભાઈ | |
ટેક: | પાપતણા જે કાંટા મનમાં, કાઢે ઈસુ નાથ; |
સુખ શાંતિનાં વચનો વાવે, શુભ ફળ આવે હાથ. | |
૧ | પાપ પ્રવેશ થવાની માનવ દુ:ખમાં છે ડૂબેલ; |
પાપ તણાં બી કડવાં મનમાં સહુમાં છે ઊગેલ. પાપ. | |
૨ | સઘળાં માનવ જે જગમાં છે, પાપ થકી ભરપૂર; |
ઈસુ વિના પાપને કાઢે ક્યાં છે એવો શૂર ? પાપ. | |
૩ | પાપી જગમાં ઈસુ આવ્યો કરવાને ઉદ્ધાર; |
બહુ બહુ દુ:ખો વેઠયાં તેણે જીવ્યો જગ મોઝાર. પાપ. | |
૪ | કંટક મુગટ માથે લીધો, સોટાનો બહુ માર; |
પાપીનો બદલો થઈ તેને કીધો છે ઉદ્ધાર. પાપ. | |
૫ | થંભે તેને જકડી દીધો ચોરોની સંઘાત; |
કચડાયો, વીંધાયો ત્રાતા, કેવો પેમી નાથ ! પાપ. | |
૬ | બાળક, વૃદ્ધ, જુવાન બધાંનો ઈસુથી ઉદ્ધાર; |
પાપ તણો પસ્તાવો કરતાં આવો, નર ને નાર. પાપ. | |
૭ | સ્વર્ગી લોકો જેવા થઈશું વૃખ મેંદા, દેવદાર; |
મહિમામાં આનંદ કરીને બોલીશું જયકાર. પાપ. |
Phonetic English
Karta: Thomabhai Pathabhai | |
Tek: | Paapatana je kaanta manamaan, kaadhe Isu naath; |
Sukh shaantinaan vachano vaave, shubh phal aave haath. | |
1 | Paap pravesh thavaani maanav dukhamaan chhe doobel; |
Paap tanaan bi kadavaan manamaan sahumaan chhe oogel. Paap. | |
2 | Saghalaan maanav je jagamaan chhe, paap thaki bharapoor; |
Isu vina paapane kaadhe kyaan chhe evo shoor ? Paap. | |
3 | Paapi jagamaan Isu aavyo karavaane uddhaar; |
Bahu bahu dukho vethayaan tene jeevyo jag mojhaar. Paap. | |
4 | Kantak mugat maathe leedho, sotaano bahu maar; |
Paapeeno badalo thai tene keedho chhe uddhaar. Paap. | |
5 | Thambhe tene jakadi deedho choroni sanghaat; |
Kachadaayo, veendhaayo traata, kevo pemi naath ! Paap. | |
6 | Baalak, vraddh, juvaan badhaanno Isuthi uddhaar; |
Paap tano pastaavo karataan aavo, nar ne naar. Paap. | |
7 | Svargi loko jeva thaeeshun vrakh menda, devadaar; |
Mahimaamaan anand kareene boleeshun jayakaar. Paap. |