175: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
|||
Line 54: | Line 54: | ||
|Prem. | |Prem. | ||
|} | |} | ||
==Image== | |||
[[File:Guj175.JPG|500px]] | |||
== Media == | == Media == | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:C. Vanveer - Taedo re Tamare Dhvar - Bhag 2 - 3 - Prem Isuno che avinasi.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:C. Vanveer - Taedo re Tamare Dhvar - Bhag 2 - 3 - Prem Isuno che avinasi.mp3}}}} |
Revision as of 15:01, 16 December 2014
૧૭૫ - પ્રભુ ઈસુનો પ્રેમ
ટેક: | પ્રેમ ઈસુનો છે અવિનાશી, જઈ વળગું હું તેને નિરાશી. | |
૧ | આ ભૂતળમાં કો નવ દીઠો, સાગર પ્રેમ તણો કો નિવાસી. | પ્રેમ. |
૨ | જૂઠા પ્રેમી, જૂઠા રહેમી, અલ્પ સમયના ભૂતળવાસી. | પ્રેમ. |
૩ | પાપથી મરતાં જેણે બચાવ્યાં, અખંડ ર્હ્યો તેનો વિકાસી. | પ્રેમ. |
૪ | અવર ન કો દેખું દુનિયામાં, તુજવિણ પ્રેમ જે ઊઠતો પ્રકાશી. | પ્રેમ. |
૫ | ધન, ધન, પ્રિય ઈસુ, તુજને, દાસ થઈ હું ગાઉં ઉલ્લાસી. | પ્રેમ. |
Phonetic English
Tek: | Prem Isuno che avinaashi, jai vadagu hu tene niraashi. | |
1 | Aa bhutadamaa ko nav ditho, saagar prem tano ko nivaasi. | Prem. |
2 | Jutha premi, jutha rahemi, alp samyanaa bhutadvaasi. | Prem. |
3 | Paapthi marataa jene bachaavyaa, akhand haryo teno vikaasi. | Prem. |
4 | Avar na ko dekhu duniyaamaa, tujvin prem je uthato prakaashi. | Prem. |
5 | Dhan, dhan, priya Isu, tujne, daas thai hu gaau ullaasi. | Prem. |
Image
Media