184: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "==૧૮૪ - તારણસાધક ઈસુ નામ== {| |+ |- |(રાગ : અમૂલ્ય |- | |લહુસે બચ ગયે જો) |- |કર્તા: |...") |
|||
Line 3: | Line 3: | ||
|+ | |+ | ||
|- | |- | ||
|(રાગ : | |(રાગ : | ||
|અમૂલ્ય લહુસે બચ ગયે જો) | |||
|લહુસે બચ ગયે જો) | |||
|- | |- | ||
|કર્તા: | |કર્તા: | ||
Line 44: | Line 42: | ||
|સ્તંભ લગી છોડી નહિ પ્રીત, | |સ્તંભ લગી છોડી નહિ પ્રીત, | ||
|- | |- | ||
| | |||
|કેવો અજબ છે, પ્રેમ મહાન! | |કેવો અજબ છે, પ્રેમ મહાન! | ||
|માનવ કાજે થયો કુરબાન! | |માનવ કાજે થયો કુરબાન! | ||
|- | |- | ||
| | |||
| | |||
|(પ્રે. કૃ. ૧૦:૩૮) | |(પ્રે. કૃ. ૧૦:૩૮) | ||
|- | |- | ||
Line 53: | Line 54: | ||
|તારણસાધક ઈસુ ખરે. | |તારણસાધક ઈસુ ખરે. | ||
|- | |- | ||
| | |||
|ત્રિલોકે દીસે એક જ નામ, | |ત્રિલોકે દીસે એક જ નામ, | ||
|તારણ આપે, લે નહિ દામ. | |તારણ આપે, લે નહિ દામ. |
Revision as of 20:11, 2 August 2013
૧૮૪ - તારણસાધક ઈસુ નામ
(રાગ : | અમૂલ્ય લહુસે બચ ગયે જો) | ||
કર્તા: | જે. એસ. પ્રકાશ. | ||
ટેક: | ભાવે ભજો પ્રભુ ઈસુ નામ, પ્રેમી મધુર પ્રભુ ઈસુ નામ, | ||
અનંતજીવનનું નિશાન, ગાઓ પ્રભુનાં ગા ઓ જયગા. (૨) | |||
૧ | સન્માન, મહિમા, પ્રભુ સન્મુખ, શોભા ને સામથ્ર્ય દીસે ખૂબ, | ||
હરદમ રાચે પવિત્રસ્થાન, | ગૌરવ અનેરું ને ગુણવાન. | ||
(ગીતશાસ્ત્ર ૯૬ : ૬) | |||
૨ | આદિ પવિત્ર ઈશ્વર એક, | નમ્યો જગે પ્રભુ ઈસુ છેક, | |
ધરતી પર આવી તજ્યા ગયામ, | માનવ સેવા કીધી તમામ | ||
(ફિલિપ ૨: ૬-૮) | |||
૩ | જનહિત કાર્યો કીધાં વિધ, | સ્તંભ લગી છોડી નહિ પ્રીત, | |
કેવો અજબ છે, પ્રેમ મહાન! | માનવ કાજે થયો કુરબાન! | ||
(પ્રે. કૃ. ૧૦:૩૮) | |||
૪ | ઊંચે આકાશે, પૃથ્વી પરે, | તારણસાધક ઈસુ ખરે. | |
ત્રિલોકે દીસે એક જ નામ, | તારણ આપે, લે નહિ દામ. | ||
(પ્રે. કૃ. ૪:૧૨) | |||
૫ | જગદ્ઉદ્વારક પ્રભુ ઈસુ, | સર્વસત્તાધીશ પ્રભુ ઈસુ, | |
નમ્ર બની દો દિલનાં દાન, | જગતારકને દેજો માન. | ||
(માથ્થી ૨૮:૧૮) |