169: Difference between revisions
Jump to navigation
Jump to search
Line 46: | Line 46: | ||
|- | |- | ||
|૧ | |૧ | ||
| | |Amone હતું નાશમાં તો જવાનું, અને દુષ્ટ શેતાન સાથે થવાનું; | ||
|- | |- | ||
| | | | ||
| | |Isu Khrist, પાપી તણો તારનારો, અમારો થયો તે ખરો પાળનારો. | ||
|- | |- | ||
|૨ | |૨ | ||
|અમારે લીધે | |અમારે લીધે Khrist ભૂલોક આવ્યો, અને તારવાની ખરી રીત લાવ્યો, | ||
|- | |- | ||
| | | | ||
Line 61: | Line 61: | ||
|- | |- | ||
| | | | ||
|દઈ પુત્ર તેણે | |દઈ પુત્ર તેણે amone બચાવ્યાં, અને શુદ્ધ ઠામે રહેવા ઠરાવ્યાં. | ||
|- | |- | ||
|૪ | |૪ | ||
|થયો એ જ રીત | |થયો એ જ રીત Isu Khrist ત્રાતા, થયો માનવીનો મહા હર્ષદાતા; | ||
|- | |- | ||
| | | | ||
| | |Amone ભરોસો સદા, Khrist, તારો, કરારો કરેલા સદા પાળનારો. | ||
|} | |} |
Revision as of 20:54, 21 August 2013
૧૬૯ - તારનારનું સ્તોત્ર
ભુજંગી | |
કર્તા: | થોમાભાઈ પાથાભાઈ |
૧ | અમોને હતું નાશમાં તો જવાનું, અને દુષ્ટ શેતાન સાથે થવાનું; |
ઈસુ ખ્રિસ્ત, પાપી તણો તારનારો, અમારો થયો તે ખરો પાળનારો. | |
૨ | અમારે લીધે ખ્રિસ્ત ભૂલોક આવ્યો, અને તારવાની ખરી રીત લાવ્યો, |
અમારા થયા દોષ સૌ દૂર એથી, મહા શાંતિ પામ્યાં અમે તો હવેથી. | |
૩ | અમો કાજ દેવે દયા પૂર્ણ કીધી, અને સ્વર્ગના વાસની આશ દીધી; |
દઈ પુત્ર તેણે અમોને બચાવ્યાં, અને શુદ્ધ ઠામે રહેવા ઠરાવ્યાં. | |
૪ | થયો એ જ રીત ઈસુ ખ્રિસ્ત ત્રાતા, થયો માનવીનો મહા હર્ષદાતા; |
અમોને ભરોસો સદા, ખ્રિસ્ત, તારો, કરારો કરેલા સદા પાળનારો. |
Phonetic English
ભુજંગી | |
કર્તા: | થોમાભાઈ પાથાભાઈ |
૧ | Amone હતું નાશમાં તો જવાનું, અને દુષ્ટ શેતાન સાથે થવાનું; |
Isu Khrist, પાપી તણો તારનારો, અમારો થયો તે ખરો પાળનારો. | |
૨ | અમારે લીધે Khrist ભૂલોક આવ્યો, અને તારવાની ખરી રીત લાવ્યો, |
અમારા થયા દોષ સૌ દૂર એથી, મહા શાંતિ પામ્યાં અમે તો હવેથી. | |
૩ | અમો કાજ દેવે દયા પૂર્ણ કીધી, અને સ્વર્ગના વાસની આશ દીધી; |
દઈ પુત્ર તેણે amone બચાવ્યાં, અને શુદ્ધ ઠામે રહેવા ઠરાવ્યાં. | |
૪ | થયો એ જ રીત Isu Khrist ત્રાતા, થયો માનવીનો મહા હર્ષદાતા; |
Amone ભરોસો સદા, Khrist, તારો, કરારો કરેલા સદા પાળનારો. |