142: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૪૨ - દશ કુમારિકાઓનું દષ્ટાંત== {| |+૧૪૨ - દશ કુમારિકાઓનું દષ્ટાંત |- | |...") |
|||
Line 1: | Line 1: | ||
==૧૪૨ - દશ કુમારિકાઓનું દષ્ટાંત== | ==૧૪૨ - દશ કુમારિકાઓનું દષ્ટાંત== | ||
{| | |||
|+૧૪૨ - દશ કુમારિકાઓનું દષ્ટાંત | |||
|- | |||
| | |||
|ગરબી | |||
|- | |||
|કર્તા: | |||
|કા. મા. રત્નગ્રાહી | |||
|- | |||
|૧ | |||
|દશ કુમારિકાઓ નીકળી, ગઈ વરને મળવા બા'ર; | |||
|- | |||
| | |||
|મનવા ચાલી સુંદર વરરાજાને. | |||
|- | |||
|૨ | |||
|સહુ મશાલે લઈને નીકળી, થઈ વરને આવતાં વાર; | |||
|- | |||
| | |||
|મનવા ચાલી સુંદર વરરાજાને. | |||
|- | |||
|૩ | |||
|સહુ ઊંઘી ગઈ ઝોકાં ખાઈ, મધરાતે પડયો પોકાર; | |||
|- | |||
| | |||
|મનવા ચાલી સુંદર વરરાજાને. | |||
|- | |||
|૪ | |||
|હતી પાંચ ડાહી મહીં સુંદરી, તેઓ થઈ ગઈ તૈયાર; | |||
|- | |||
| | |||
|મળવા ચાલી સુંદર વરરાજો. | |||
|- | |||
|૫ | |||
|હતી પાંચ તેમાંની મૂરખી, ન'તું તેલ પાસે લગાર; | |||
|- | |||
| | |||
|મનવા ચાલી સુંદર વરરાજાને. | |||
|- | |||
|૬ | |||
|તેમની મશાલે હોલવાઈ જાય છે, મંડી વિમાસવા તે વાર; | |||
|- | |||
| | |||
|મળવા ચાલી સુંદર વરરાજાને. | |||
|- | |||
|૭ | |||
|ગઈ ચૌટામાં દીવેલ ખોળવા, વીત્યો વખત રહી ગઈ બા'ર; | |||
|- | |||
| | |||
|મનવા ચાલી સુંદર વરરાજાને. | |||
|- | |||
|૮ | |||
|આવી પાછી, જુઓ, સહુ બાળાઓ, દીઠાં બંધ કરેલાં દ્વાર; | |||
|- | |||
| | |||
|મનવા ચાલી સુંદર વરરાજાને. | |||
|- | |||
|૯ | |||
|રુએ, પોકારે સર્વ સુંદરીઓ, અરે પ્રભુ, તું દ્વાર ઉઘાડ; | |||
|- | |||
| | |||
|મનવા ચાલી સુંદર વરરાજાને. | |||
|- | |||
|૧૦ | |||
|પ્રભુ કહે, સુણો, સહુ સુંદરીઓ, તમે રહ્યાં ન કેમ તૈયાર? | |||
|- | |||
| | |||
|મનવા ચાલી સુંદર વરરાજાને. | |||
|- | |||
|૧૧ | |||
|હું તો પિછાણું નહિ, બાળા, તમને, તમે સદાય રહેશો બા'ર; | |||
|- | |||
| | |||
|મનવા ચાલી સુંદર વરરાજાને. | |||
|} | |||
== Phonetic English == | |||
{| | {| | ||
|+૧૪૨ - દશ કુમારિકાઓનું દષ્ટાંત | |+૧૪૨ - દશ કુમારિકાઓનું દષ્ટાંત |
Revision as of 15:32, 18 August 2013
૧૪૨ - દશ કુમારિકાઓનું દષ્ટાંત
ગરબી | |
કર્તા: | કા. મા. રત્નગ્રાહી |
૧ | દશ કુમારિકાઓ નીકળી, ગઈ વરને મળવા બા'ર; |
મનવા ચાલી સુંદર વરરાજાને. | |
૨ | સહુ મશાલે લઈને નીકળી, થઈ વરને આવતાં વાર; |
મનવા ચાલી સુંદર વરરાજાને. | |
૩ | સહુ ઊંઘી ગઈ ઝોકાં ખાઈ, મધરાતે પડયો પોકાર; |
મનવા ચાલી સુંદર વરરાજાને. | |
૪ | હતી પાંચ ડાહી મહીં સુંદરી, તેઓ થઈ ગઈ તૈયાર; |
મળવા ચાલી સુંદર વરરાજો. | |
૫ | હતી પાંચ તેમાંની મૂરખી, ન'તું તેલ પાસે લગાર; |
મનવા ચાલી સુંદર વરરાજાને. | |
૬ | તેમની મશાલે હોલવાઈ જાય છે, મંડી વિમાસવા તે વાર; |
મળવા ચાલી સુંદર વરરાજાને. | |
૭ | ગઈ ચૌટામાં દીવેલ ખોળવા, વીત્યો વખત રહી ગઈ બા'ર; |
મનવા ચાલી સુંદર વરરાજાને. | |
૮ | આવી પાછી, જુઓ, સહુ બાળાઓ, દીઠાં બંધ કરેલાં દ્વાર; |
મનવા ચાલી સુંદર વરરાજાને. | |
૯ | રુએ, પોકારે સર્વ સુંદરીઓ, અરે પ્રભુ, તું દ્વાર ઉઘાડ; |
મનવા ચાલી સુંદર વરરાજાને. | |
૧૦ | પ્રભુ કહે, સુણો, સહુ સુંદરીઓ, તમે રહ્યાં ન કેમ તૈયાર? |
મનવા ચાલી સુંદર વરરાજાને. | |
૧૧ | હું તો પિછાણું નહિ, બાળા, તમને, તમે સદાય રહેશો બા'ર; |
મનવા ચાલી સુંદર વરરાજાને. |
Phonetic English
ગરબી | |
કર્તા: | કા. મા. રત્નગ્રાહી |
૧ | દશ કુમારિકાઓ નીકળી, ગઈ વરને મળવા બા'ર; |
મનવા ચાલી સુંદર વરરાજાને. | |
૨ | સહુ મશાલે લઈને નીકળી, થઈ વરને આવતાં વાર; |
મનવા ચાલી સુંદર વરરાજાને. | |
૩ | સહુ ઊંઘી ગઈ ઝોકાં ખાઈ, મધરાતે પડયો પોકાર; |
મનવા ચાલી સુંદર વરરાજાને. | |
૪ | હતી પાંચ ડાહી મહીં સુંદરી, તેઓ થઈ ગઈ તૈયાર; |
મળવા ચાલી સુંદર વરરાજો. | |
૫ | હતી પાંચ તેમાંની મૂરખી, ન'તું તેલ પાસે લગાર; |
મનવા ચાલી સુંદર વરરાજાને. | |
૬ | તેમની મશાલે હોલવાઈ જાય છે, મંડી વિમાસવા તે વાર; |
મળવા ચાલી સુંદર વરરાજાને. | |
૭ | ગઈ ચૌટામાં દીવેલ ખોળવા, વીત્યો વખત રહી ગઈ બા'ર; |
મનવા ચાલી સુંદર વરરાજાને. | |
૮ | આવી પાછી, જુઓ, સહુ બાળાઓ, દીઠાં બંધ કરેલાં દ્વાર; |
મનવા ચાલી સુંદર વરરાજાને. | |
૯ | રુએ, પોકારે સર્વ સુંદરીઓ, અરે પ્રભુ, તું દ્વાર ઉઘાડ; |
મનવા ચાલી સુંદર વરરાજાને. | |
૧૦ | પ્રભુ કહે, સુણો, સહુ સુંદરીઓ, તમે રહ્યાં ન કેમ તૈયાર? |
મનવા ચાલી સુંદર વરરાજાને. | |
૧૧ | હું તો પિછાણું નહિ, બાળા, તમને, તમે સદાય રહેશો બા'ર; |
મનવા ચાલી સુંદર વરરાજાને. |