128: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૨૮ - વિજયી ખ્રિસ્ત== {| |+૧૨૮ - વિજયી ખ્રિસ્ત |- |કર્તા: |ફિલિપ એચ. ક્રિશ્...") |
|||
Line 1: | Line 1: | ||
==૧૨૮ - વિજયી ખ્રિસ્ત== | ==૧૨૮ - વિજયી ખ્રિસ્ત== | ||
{| | |||
|+૧૨૮ - વિજયી ખ્રિસ્ત | |||
|- | |||
|કર્તા: | |||
|ફિલિપ એચ. ક્રિશ્વિયન | |||
|- | |||
|ટેક: | |||
|ગાઓ ગાઓ, જય ગીત ગાઓ, મોટેથી તાળી પાડી ગાાઓ; | |||
|- | |||
| | |||
|ઈસુ ઊઠયો મૃત્યુ જીતી, હાલેલૂયા, આનંદે પ્રગટાવો.. | |||
|- | |||
| | |||
|(પ્રે. કૃ. ૨:૩૨) | |||
|- | |||
|૧ | |||
|કબર ઉપર મૂકેલો પથ્થર, | |||
|- | |||
| | |||
|જુઓ કેવો ગબડી તે જાય; (માથ્થી ૨૮:૨) | |||
|- | |||
| | |||
|કબર દ્વારની મુદ્રા દેવના પુત્રને | |||
|- | |||
| | |||
|રાખે શું બંધનમાંય? (પ્રે. કૃ. ૨: ૨૪) | |||
|- | |||
|૨ | |||
|રડો ના, રડો ના, વિલાપ કરો ના, | |||
|- | |||
| | |||
|જઈ કહો ગાલીલે આ વાત (માર્ક ૧૬:૭) | |||
|- | |||
| | |||
|કે તે વચન, મુજબ કબરથી નીકળ્યો, | |||
|- | |||
| | |||
|વેગે પ્રસારે સમાચાર. (લૂક ૨૪:૭) | |||
|- | |||
|૩ | |||
|આન્નાસ, કાયાફાસ, ન્યાયાર્ઘાાશોની સભા, | |||
|- | |||
| | |||
|ભય પામી થરથરી જાય; (માથ્થી ૨૮:૧૧, ૧૫) | |||
|- | |||
| | |||
|અંધકારની હચમચી ધ્રુજારી સાથે, | |||
|- | |||
| | |||
|ગભરાઈ હચમચી જાય. | |||
|- | |||
|૪ | |||
|ભાગળો, ઊંચલો માથાં તમારાં, | |||
|- | |||
| | |||
|આવે વિજતવંત રાય; (ગી. શા. ૨૪:૯) | |||
|- | |||
| | |||
|રણશિંગ, સતાર ને તબળાં બજાવો, | |||
|- | |||
| | |||
|રાજાનું મન હરખાય. (ગી. શા. ૧૫૦ : ૩,૪) | |||
|} | |||
== Phonetic English == | |||
{| | {| | ||
|+૧૨૮ - વિજયી ખ્રિસ્ત | |+૧૨૮ - વિજયી ખ્રિસ્ત |
Revision as of 15:04, 17 August 2013
૧૨૮ - વિજયી ખ્રિસ્ત
કર્તા: | ફિલિપ એચ. ક્રિશ્વિયન |
ટેક: | ગાઓ ગાઓ, જય ગીત ગાઓ, મોટેથી તાળી પાડી ગાાઓ; |
ઈસુ ઊઠયો મૃત્યુ જીતી, હાલેલૂયા, આનંદે પ્રગટાવો.. | |
(પ્રે. કૃ. ૨:૩૨) | |
૧ | કબર ઉપર મૂકેલો પથ્થર, |
જુઓ કેવો ગબડી તે જાય; (માથ્થી ૨૮:૨) | |
કબર દ્વારની મુદ્રા દેવના પુત્રને | |
રાખે શું બંધનમાંય? (પ્રે. કૃ. ૨: ૨૪) | |
૨ | રડો ના, રડો ના, વિલાપ કરો ના, |
જઈ કહો ગાલીલે આ વાત (માર્ક ૧૬:૭) | |
કે તે વચન, મુજબ કબરથી નીકળ્યો, | |
વેગે પ્રસારે સમાચાર. (લૂક ૨૪:૭) | |
૩ | આન્નાસ, કાયાફાસ, ન્યાયાર્ઘાાશોની સભા, |
ભય પામી થરથરી જાય; (માથ્થી ૨૮:૧૧, ૧૫) | |
અંધકારની હચમચી ધ્રુજારી સાથે, | |
ગભરાઈ હચમચી જાય. | |
૪ | ભાગળો, ઊંચલો માથાં તમારાં, |
આવે વિજતવંત રાય; (ગી. શા. ૨૪:૯) | |
રણશિંગ, સતાર ને તબળાં બજાવો, | |
રાજાનું મન હરખાય. (ગી. શા. ૧૫૦ : ૩,૪) |
Phonetic English
કર્તા: | ફિલિપ એચ. ક્રિશ્વિયન |
ટેક: | ગાઓ ગાઓ, જય ગીત ગાઓ, મોટેથી તાળી પાડી ગાાઓ; |
ઈસુ ઊઠયો મૃત્યુ જીતી, હાલેલૂયા, આનંદે પ્રગટાવો.. | |
(પ્રે. કૃ. ૨:૩૨) | |
૧ | કબર ઉપર મૂકેલો પથ્થર, |
જુઓ કેવો ગબડી તે જાય; (માથ્થી ૨૮:૨) | |
કબર દ્વારની મુદ્રા દેવના પુત્રને | |
રાખે શું બંધનમાંય? (પ્રે. કૃ. ૨: ૨૪) | |
૨ | રડો ના, રડો ના, વિલાપ કરો ના, |
જઈ કહો ગાલીલે આ વાત (માર્ક ૧૬:૭) | |
કે તે વચન, મુજબ કબરથી નીકળ્યો, | |
વેગે પ્રસારે સમાચાર. (લૂક ૨૪:૭) | |
૩ | આન્નાસ, કાયાફાસ, ન્યાયાર્ઘાાશોની સભા, |
ભય પામી થરથરી જાય; (માથ્થી ૨૮:૧૧, ૧૫) | |
અંધકારની હચમચી ધ્રુજારી સાથે, | |
ગભરાઈ હચમચી જાય. | |
૪ | ભાગળો, ઊંચલો માથાં તમારાં, |
આવે વિજતવંત રાય; (ગી. શા. ૨૪:૯) | |
રણશિંગ, સતાર ને તબળાં બજાવો, | |
રાજાનું મન હરખાય. (ગી. શા. ૧૫૦ : ૩,૪) |