128: Difference between revisions
Jump to navigation
Jump to search
Upworkuser (talk | contribs) |
|||
Line 37: | Line 37: | ||
|- | |- | ||
| | | | ||
|વેગે | |વેગે પ્રસારો સમાચાર. (લૂક ૨૪:૭) | ||
|- | |- | ||
|૩ | |૩ | ||
|આન્નાસ, કાયાફાસ, | |આન્નાસ, કાયાફાસ, ન્યાયાધીશોની સભા, | ||
|- | |- | ||
| | | | ||
Line 46: | Line 46: | ||
|- | |- | ||
| | | | ||
|અંધકારની | |અંધકારની સત્તાઓ ધ્રુજારી સાથે, | ||
|- | |- | ||
| | | | ||
Line 52: | Line 52: | ||
|- | |- | ||
|૪ | |૪ | ||
|ભાગળો, | |ભાગળો, ઊંચકો માથાં તમારાં, | ||
|- | |- | ||
| | | | ||
Line 58: | Line 58: | ||
|- | |- | ||
| | | | ||
|રણશિંગ, સતાર ને | |રણશિંગ, સતાર ને તબલાં બજાવો, | ||
|- | |- | ||
| | | |
Revision as of 01:13, 12 October 2016
૧૨૮ - વિજયી ખ્રિસ્ત
કર્તા: | ફિલિપ એચ. ક્રિશ્વિયન |
ટેક: | ગાઓ ગાઓ, જય ગીત ગાઓ, મોટેથી તાળી પાડી ગાાઓ; |
ઈસુ ઊઠયો મૃત્યુ જીતી, હાલેલૂયા, આનંદે પ્રગટાવો.. | |
(પ્રે. કૃ. ૨:૩૨) | |
૧ | કબર ઉપર મૂકેલો પથ્થર, |
જુઓ કેવો ગબડી તે જાય; (માથ્થી ૨૮:૨) | |
કબર દ્વારની મુદ્રા દેવના પુત્રને | |
રાખે શું બંધનમાંય? (પ્રે. કૃ. ૨: ૨૪) | |
૨ | રડો ના, રડો ના, વિલાપ કરો ના, |
જઈ કહો ગાલીલે આ વાત (માર્ક ૧૬:૭) | |
કે તે વચન, મુજબ કબરથી નીકળ્યો, | |
વેગે પ્રસારો સમાચાર. (લૂક ૨૪:૭) | |
૩ | આન્નાસ, કાયાફાસ, ન્યાયાધીશોની સભા, |
ભય પામી થરથરી જાય; (માથ્થી ૨૮:૧૧, ૧૫) | |
અંધકારની સત્તાઓ ધ્રુજારી સાથે, | |
ગભરાઈ હચમચી જાય. | |
૪ | ભાગળો, ઊંચકો માથાં તમારાં, |
આવે વિજતવંત રાય; (ગી. શા. ૨૪:૯) | |
રણશિંગ, સતાર ને તબલાં બજાવો, | |
રાજાનું મન હરખાય. (ગી. શા. ૧૫૦ : ૩,૪) |
Phonetic English
Kartaa: | Philip H. Kristian |
Tek: | Gaao gaao, jay geet gaao, motethi taadi paadi gaao; |
Isu uuthayo mrutyu jeeti, haaleluyaa, aanande pragataavo.. | |
(Pre. Kru. 2:32) | |
1 | Kabar upar mookelo paththar, |
Juo kevo gabadi te jaay; (Maaththi 28:2) | |
Kabar dwaarni mudraa devnaa putrane | |
Raakhe shu bandhanamaay? (Pre. Kru. 2: 24) | |
2 | Rado naa, rado naa, vilaap karo naa, |
Jai kaho gaalole aa vaat (Mark 16:7) | |
Ke te vachan, mujab kabarathi nikadyo, | |
Vege prasaare samaachaar. (Look 24:7) | |
3 | Aannaas, kaayaafaas, nyaayaarghaashoni sabhaa, |
Bhay paami tharathari jaay; (Maaththi 28:11, 15) | |
Andhakaarani hachamachi dhrujaari saathe, | |
Gabharaai hachamachi jaay. | |
4 | Bhaagado, uuchalo maathaa tamaaraa, |
Aave vijatavant raay; (Gi. Shaa. 24:9) | |
Ranashing, sataar ne tabadaa bajaavo, | |
Raajaanu man harakhaay. (Gi. Shaa. 150 : 3,4) |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod