548: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૫૪૮ - ભિજન માટે ઈશ્વરની પ્રાર્થના == {| |+૫૪૮ - ભિજન માટે ઈશ્વરની પ્રાર...")
 
Line 27: Line 27:
|
|
|સૌ ભૂખ્યાંને દે ખોરાક..... ૨  
|સૌ ભૂખ્યાંને દે ખોરાક..... ૨  
|}
== Phonetic English ==
{|
|+548 - Bhijan Maate Ishvarani Praarthana
|-
|
|He Prabhu, haal tun haajar tha,
|-
|
|Mahemaan ho aa bhojanamaan;
|-
|
|Aa anna par tun aashish de,
|-
|
|Saacha raakh sada ja amane..... 1
|-
|
|Anna kaaj maaneeye aabhaar,
|-
|
|Prem ja taaro aparanpaar;
|-
|
|Rojani rotali saune aap,
|-
|
|Sau bhookhyaanne de khoraak..... 2
|}
|}

Revision as of 11:53, 28 August 2013

૫૪૮ - ભિજન માટે ઈશ્વરની પ્રાર્થના

૫૪૮ - ભિજન માટે ઈશ્વરની પ્રાર્થના
હે પ્રભુ, હાલ તું હાજર થા,
મહેમાન હો આ ભોજનમાં;
આ અન્ન પર તું આશિષ દે,
સાચા રાખ સદા જ અમને..... ૧
અન્ન કાજ માનીએ આભાર,
પ્રેમ જ તારો અપરંપાર;
રોજની રોટલી સૌને આપ,
સૌ ભૂખ્યાંને દે ખોરાક..... ૨

Phonetic English

548 - Bhijan Maate Ishvarani Praarthana
He Prabhu, haal tun haajar tha,
Mahemaan ho aa bhojanamaan;
Aa anna par tun aashish de,
Saacha raakh sada ja amane..... 1
Anna kaaj maaneeye aabhaar,
Prem ja taaro aparanpaar;
Rojani rotali saune aap,
Sau bhookhyaanne de khoraak..... 2