548
Jump to navigation
Jump to search
૫૪૮ - ભિજન માટે ઈશ્વરની પ્રાર્થના
હે પ્રભુ, હાલ તું હાજર થા, | |
મહેમાન હો આ ભોજનમાં; | |
આ અન્ન પર તું આશિષ દે, | |
સાચા રાખ સદા જ અમને..... ૧ | |
અન્ન કાજ માનીએ આભાર, | |
પ્રેમ જ તારો અપરંપાર; | |
રોજની રોટલી સૌને આપ, | |
સૌ ભૂખ્યાંને દે ખોરાક..... ૨ |
Phonetic English
He Prabhu, haal tun haajar tha, | |
Mahemaan ho aa bhojanamaan; | |
Aa anna par tun aashish de, | |
Saacha raakh sada ja amane..... 1 | |
Anna kaaj maaneeye aabhaar, | |
Prem ja taaro aparanpaar; | |
Rojani rotali saune aap, | |
Sau bhookhyaanne de khoraak..... 2 |
Image
Media - Chopai Chhand