184: Difference between revisions
Jump to navigation
Jump to search
Line 1: | Line 1: | ||
==૧૮૪ - તારણસાધક ઈસુ નામ== | ==૧૮૪ - તારણસાધક ઈસુ નામ== | ||
{| | |||
|+ | |||
|- | |||
|(રાગ : | |||
|અમૂલ્ય લહુસે બચ ગયે જો) | |||
|- | |||
|કર્તા: | |||
|જે. એસ. પ્રકાશ. | |||
|- | |||
|ટેક: | |||
|ભાવે ભજો પ્રભુ ઈસુ નામ, | |||
|પ્રેમી મધુર પ્રભુ ઈસુ નામ, | |||
|- | |||
| | |||
|અનંતજીવનનું નિશાન, | |||
|ગાઓ પ્રભુનાં ગા ઓ જયગા. (૨) | |||
|- | |||
|૧ | |||
|સન્માન, મહિમા, પ્રભુ સન્મુખ, | |||
|શોભા ને સામથ્ર્ય દીસે ખૂબ, | |||
|- | |||
| | |||
|હરદમ રાચે પવિત્રસ્થાન, | |||
|ગૌરવ અનેરું ને ગુણવાન. | |||
|- | |||
| | |||
| | |||
| | |||
|(ગીતશાસ્ત્ર ૯૬ : ૬) | |||
|- | |||
|૨ | |||
|આદિ પવિત્ર ઈશ્વર એક, | |||
|નમ્યો જગે પ્રભુ ઈસુ છેક, | |||
|- | |||
| | |||
|ધરતી પર આવી તજ્યા ગયામ, | |||
|માનવ સેવા કીધી તમામ | |||
|- | |||
| | |||
| | |||
| | |||
|(ફિલિપ ૨: ૬-૮) | |||
|- | |||
|૩ | |||
|જનહિત કાર્યો કીધાં વિધ, | |||
|સ્તંભ લગી છોડી નહિ પ્રીત, | |||
|- | |||
| | |||
|કેવો અજબ છે, પ્રેમ મહાન! | |||
|માનવ કાજે થયો કુરબાન! | |||
|- | |||
| | |||
| | |||
| | |||
|(પ્રે. કૃ. ૧૦:૩૮) | |||
|- | |||
|૪ | |||
|ઊંચે આકાશે, પૃથ્વી પરે, | |||
|તારણસાધક ઈસુ ખરે. | |||
|- | |||
| | |||
|ત્રિલોકે દીસે એક જ નામ, | |||
|તારણ આપે, લે નહિ દામ. | |||
|- | |||
| | |||
| | |||
| | |||
|(પ્રે. કૃ. ૪:૧૨) | |||
|- | |||
|૫ | |||
|જગદ્ઉદ્વારક પ્રભુ ઈસુ, | |||
|સર્વસત્તાધીશ પ્રભુ ઈસુ, | |||
|- | |||
| | |||
|નમ્ર બની દો દિલનાં દાન, | |||
|જગતારકને દેજો માન. | |||
|- | |||
| | |||
| | |||
| | |||
|(માથ્થી ૨૮:૧૮) | |||
|} | |||
== Phonetic English == | |||
{| | {| | ||
|+ | |+ |
Revision as of 18:00, 22 August 2013
૧૮૪ - તારણસાધક ઈસુ નામ
(રાગ : | અમૂલ્ય લહુસે બચ ગયે જો) | ||
કર્તા: | જે. એસ. પ્રકાશ. | ||
ટેક: | ભાવે ભજો પ્રભુ ઈસુ નામ, | પ્રેમી મધુર પ્રભુ ઈસુ નામ, | |
અનંતજીવનનું નિશાન, | ગાઓ પ્રભુનાં ગા ઓ જયગા. (૨) | ||
૧ | સન્માન, મહિમા, પ્રભુ સન્મુખ, | શોભા ને સામથ્ર્ય દીસે ખૂબ, | |
હરદમ રાચે પવિત્રસ્થાન, | ગૌરવ અનેરું ને ગુણવાન. | ||
(ગીતશાસ્ત્ર ૯૬ : ૬) | |||
૨ | આદિ પવિત્ર ઈશ્વર એક, | નમ્યો જગે પ્રભુ ઈસુ છેક, | |
ધરતી પર આવી તજ્યા ગયામ, | માનવ સેવા કીધી તમામ | ||
(ફિલિપ ૨: ૬-૮) | |||
૩ | જનહિત કાર્યો કીધાં વિધ, | સ્તંભ લગી છોડી નહિ પ્રીત, | |
કેવો અજબ છે, પ્રેમ મહાન! | માનવ કાજે થયો કુરબાન! | ||
(પ્રે. કૃ. ૧૦:૩૮) | |||
૪ | ઊંચે આકાશે, પૃથ્વી પરે, | તારણસાધક ઈસુ ખરે. | |
ત્રિલોકે દીસે એક જ નામ, | તારણ આપે, લે નહિ દામ. | ||
(પ્રે. કૃ. ૪:૧૨) | |||
૫ | જગદ્ઉદ્વારક પ્રભુ ઈસુ, | સર્વસત્તાધીશ પ્રભુ ઈસુ, | |
નમ્ર બની દો દિલનાં દાન, | જગતારકને દેજો માન. | ||
(માથ્થી ૨૮:૧૮) |
Phonetic English