128: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૧૨૮ - વિજયી ખ્રિસ્ત== {| |+૧૨૮ - વિજયી ખ્રિસ્ત |- |કર્તા: |ફિલિપ એચ. ક્રિશ્...")
 
Line 1: Line 1:
==૧૨૮ - વિજયી ખ્રિસ્ત==
==૧૨૮ - વિજયી ખ્રિસ્ત==
{|
|+૧૨૮ - વિજયી ખ્રિસ્ત
|-
|કર્તા:
|ફિલિપ એચ. ક્રિશ્વિયન
|-
|ટેક:
|ગાઓ ગાઓ, જય ગીત ગાઓ, મોટેથી તાળી પાડી ગાાઓ;
|-
|
|ઈસુ ઊઠયો મૃત્યુ જીતી, હાલેલૂયા, આનંદે પ્રગટાવો..
|-
|
|(પ્રે. કૃ. ૨:૩૨)
|-
|૧
|કબર ઉપર મૂકેલો પથ્થર,
|-
|
|જુઓ કેવો ગબડી તે જાય; (માથ્થી ૨૮:૨)
|-
|
|કબર દ્વારની મુદ્રા દેવના પુત્રને
|-
|
|રાખે શું બંધનમાંય? (પ્રે. કૃ. ૨: ૨૪)
|-
|૨
|રડો ના, રડો ના, વિલાપ કરો ના,
|-
|
|જઈ કહો ગાલીલે આ વાત (માર્ક ૧૬:૭)
|-
|
|કે તે વચન, મુજબ કબરથી નીકળ્યો,
|-
|
|વેગે પ્રસારે સમાચાર. (લૂક ૨૪:૭)
|-
|૩
|આન્નાસ, કાયાફાસ, ન્યાયાર્ઘાાશોની સભા,
|-
|
|ભય પામી થરથરી જાય; (માથ્થી ૨૮:૧૧, ૧૫)
|-
|
|અંધકારની હચમચી ધ્રુજારી સાથે,
|-
|
|ગભરાઈ હચમચી જાય.
|-
|૪
|ભાગળો, ઊંચલો માથાં તમારાં,
|-
|
|આવે વિજતવંત રાય; (ગી. શા. ૨૪:૯)
|-
|
|રણશિંગ, સતાર ને તબળાં બજાવો,
|-
|
|રાજાનું મન હરખાય. (ગી. શા. ૧૫૦ : ૩,૪)
|}
== Phonetic English ==
{|
{|
|+૧૨૮ - વિજયી ખ્રિસ્ત
|+૧૨૮ - વિજયી ખ્રિસ્ત

Revision as of 15:04, 17 August 2013

૧૨૮ - વિજયી ખ્રિસ્ત

૧૨૮ - વિજયી ખ્રિસ્ત
કર્તા: ફિલિપ એચ. ક્રિશ્વિયન
ટેક: ગાઓ ગાઓ, જય ગીત ગાઓ, મોટેથી તાળી પાડી ગાાઓ;
ઈસુ ઊઠયો મૃત્યુ જીતી, હાલેલૂયા, આનંદે પ્રગટાવો..
(પ્રે. કૃ. ૨:૩૨)
કબર ઉપર મૂકેલો પથ્થર,
જુઓ કેવો ગબડી તે જાય; (માથ્થી ૨૮:૨)
કબર દ્વારની મુદ્રા દેવના પુત્રને
રાખે શું બંધનમાંય? (પ્રે. કૃ. ૨: ૨૪)
રડો ના, રડો ના, વિલાપ કરો ના,
જઈ કહો ગાલીલે આ વાત (માર્ક ૧૬:૭)
કે તે વચન, મુજબ કબરથી નીકળ્યો,
વેગે પ્રસારે સમાચાર. (લૂક ૨૪:૭)
આન્નાસ, કાયાફાસ, ન્યાયાર્ઘાાશોની સભા,
ભય પામી થરથરી જાય; (માથ્થી ૨૮:૧૧, ૧૫)
અંધકારની હચમચી ધ્રુજારી સાથે,
ગભરાઈ હચમચી જાય.
ભાગળો, ઊંચલો માથાં તમારાં,
આવે વિજતવંત રાય; (ગી. શા. ૨૪:૯)
રણશિંગ, સતાર ને તબળાં બજાવો,
રાજાનું મન હરખાય. (ગી. શા. ૧૫૦ : ૩,૪)

Phonetic English

૧૨૮ - વિજયી ખ્રિસ્ત
કર્તા: ફિલિપ એચ. ક્રિશ્વિયન
ટેક: ગાઓ ગાઓ, જય ગીત ગાઓ, મોટેથી તાળી પાડી ગાાઓ;
ઈસુ ઊઠયો મૃત્યુ જીતી, હાલેલૂયા, આનંદે પ્રગટાવો..
(પ્રે. કૃ. ૨:૩૨)
કબર ઉપર મૂકેલો પથ્થર,
જુઓ કેવો ગબડી તે જાય; (માથ્થી ૨૮:૨)
કબર દ્વારની મુદ્રા દેવના પુત્રને
રાખે શું બંધનમાંય? (પ્રે. કૃ. ૨: ૨૪)
રડો ના, રડો ના, વિલાપ કરો ના,
જઈ કહો ગાલીલે આ વાત (માર્ક ૧૬:૭)
કે તે વચન, મુજબ કબરથી નીકળ્યો,
વેગે પ્રસારે સમાચાર. (લૂક ૨૪:૭)
આન્નાસ, કાયાફાસ, ન્યાયાર્ઘાાશોની સભા,
ભય પામી થરથરી જાય; (માથ્થી ૨૮:૧૧, ૧૫)
અંધકારની હચમચી ધ્રુજારી સાથે,
ગભરાઈ હચમચી જાય.
ભાગળો, ઊંચલો માથાં તમારાં,
આવે વિજતવંત રાય; (ગી. શા. ૨૪:૯)
રણશિંગ, સતાર ને તબળાં બજાવો,
રાજાનું મન હરખાય. (ગી. શા. ૧૫૦ : ૩,૪)