244: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
|||
Line 7: | Line 7: | ||
|- | |- | ||
|કર્તા: | |કર્તા: | ||
|કા. મા. રત્નગ્રાહી | |[[Kahanji_Madhavji_Ratnagrahi| કા. મા. રત્નગ્રાહી]] | ||
|- | |- | ||
|૧ | |૧ |
Revision as of 21:49, 2 January 2014
૨૪૪ - તારણના ભોજનમાં સૌને નોતરો
રાગ: | ગરબી | |
કર્તા: | કા. મા. રત્નગ્રાહી | |
૧ | સુણો, સુણો, ત્રાતાની આ વાત જો; | તારણના ભોજનમાં સૌને નોતરો. |
૨ | ફરજો, ફરજો ગુર્ગર દેશે, ભ્રાત જો; | તારણના ભોજનમાં સૌને નોતરો. |
૩ | જોજો, જોજો શહેરો ને સહુ ગામ જો; | તારણના ભોજનમાં સૌને નોતરો. |
૪ | જઈ રસ્તે, ચકલે ને સર્વ ઠામ જો; | તારણના ભોજનમાં સૌને નોતરો. |
૫ | ભૂખ થકી બહુ જણનો જાયે પ્રાણ જો; | તારણના ભોજનમાં સૌને નોતરો. |
૬ | જુઓ, જુઓ માગે બહુ જણ ત્રાણ જો; | તારણના ભોજનમાં સૌને નોતરો. |
૭ | તમ પર રાખે આશા વહાલો દેશ જો; | તારણના ભોજનમાં સૌને નોતરો. |
૮ | આપો, આપો જઈને શુભ ઉપદેશ જો; | તારણના ભોજનમાં સૌને નોતરો. |
૯ | રાખો, રાખો ચિંતા સૌની ભ્રાત જો; | તારણના ભોજનમાં સૌને નોતરો. |
૧૦ | પ્રીતે, પ્રીતે કહેજો સૌને વાત જો; | તારણના ભોજનમાં સૌને નોતરો. |
Phonetic English
Raag: | Garabi |
Karta: | K. M. Ratnagrahi |
1 | Suno, suno, traataani aa vaat jo; taaranana bhojanamaan saune notaro. |
2 | Pharajo, pharajo gurgar deshe, bhraat jo; taaranana bhojanamaan saune notaro. |
3 | Jojo, jojo shahero ne sahu gaam jo; taaranana bhojanamaan saune notaro. |
4 | Jai raste, chakale ne sarv thaam jo; taaranana bhojanamaan saune notaro. |
5 | Bhookh thaki bahu janano jaaye praan jo; taaranana bhojanamaan saune notaro. |
6 | Juo, juo maage bahu jan traan jo; taaranana bhojanamaan saune notaro. |
7 | Tam par raakhe aasha vahaalo desh jo; taaranana bhojanamaan saune notaro. |
8 | Aapo, aapo jaeene shubh upadesh jo; taaranana bhojanamaan saune notaro. |
9 | Raakho, raakho chinta sauni bhraat jo; taaranana bhojanamaan saune notaro. |
10 | Preete, preete kahejo saune vaat jo; taaranana bhojanamaan saune notaro. |