185: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Line 42: Line 42:
== Phonetic English ==  
== Phonetic English ==  
{|
{|
|+૧૮૫ - પ્રભુ ઈસુનાં વખાણ
|+185 - Prabhu Isunaa Vakhaan
|-
|-
|
|1
|ખ્રિસ્ત ઈસુ રાય છે,
|Khrist Isu raay che,
|-
|-
|
|
|રાજ, કાજ, તાજ સર્વ ખ્રિસ્તનાં સદાય છે;
|Raaj, kaaj, taaj sarv Khristnaa sadaay che;
|-
|-
|
|
|સર્વ જે કરાય છે, તે થકી જ થાય છે,
|Sarv je karaay che, te thaki aj thaay che,
|-
|-
|
|
|તે તણા જ હાથ માં નીતિ, નેમ, ન્યાય છે.
|Te tanaa aj haath maa niti, nem, nyaay che.
|-
|-
|
|2
|ખ્રિસ્તને જ માનજે,
|Khristne aj maanaje,
|-
|-
|
|
|ખ્રિસ્તકામ, ખ્રિસ્તનામ પૂર્ણ શુદ્ધ જાણજેલ્
|Khristkaam, Khristnaam purn shuddh jaanajel
|-
|-
|
|
|યોગ્ય ગાન આણજે, ખ્રિસ્તને વખાણજે,
|Yogya gaan aanaje, Khristne vakhaanaje,
|-
|-
|
|

Revision as of 19:20, 22 August 2013

૧૮૫ - પ્રભુ ઈસુનાં વખાણ

૧૮૫ - પ્રભુ ઈસુનાં વખાણ
ખ્રિસ્ત ઈસુ રાય છે,
રાજ, કાજ, તાજ સર્વ ખ્રિસ્તનાં સદાય છે;
સર્વ જે કરાય છે, તે થકી જ થાય છે,
તે તણા જ હાથ માં નીતિ, નેમ, ન્યાય છે.
ખ્રિસ્તને જ માનજે,
ખ્રિસ્તકામ, ખ્રિસ્તનામ પૂર્ણ શુદ્ધ જાણજેલ્
યોગ્ય ગાન આણજે, ખ્રિસ્તને વખાણજે,
સૌ કરે સદાય સેવ, વૃદ્ધ ને જુવાન જે.
સંધ ખ્રિસ્તનો કરો,
પાપ, ભ્રાંતિને તજી પવિત્ર પંથમાં ફરો;
દંડની તમો ડરો, કાં તમો વૃથા મરો?
જીવદાન ખ્રિસ્ત દે, લઈ સુધામને ધરો.

Phonetic English

185 - Prabhu Isunaa Vakhaan
1 Khrist Isu raay che,
Raaj, kaaj, taaj sarv Khristnaa sadaay che;
Sarv je karaay che, te thaki aj thaay che,
Te tanaa aj haath maa niti, nem, nyaay che.
2 Khristne aj maanaje,
Khristkaam, Khristnaam purn shuddh jaanajel
Yogya gaan aanaje, Khristne vakhaanaje,
સૌ કરે સદાય સેવ, વૃદ્ધ ને જુવાન જે.
સંધ ખ્રિસ્તનો કરો,
પાપ, ભ્રાંતિને તજી પવિત્ર પંથમાં ફરો;
દંડની તમો ડરો, કાં તમો વૃથા મરો?
જીવદાન ખ્રિસ્ત દે, લઈ સુધામને ધરો.