244: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "૨૪૪ - તારણના ભોજનમાં સૌને નોતરો રાગ: ગરબી કર્તા: કા. મા. રત્નગ્રાહી ૧...") |
Upworkuser2 (talk | contribs) |
||
(10 intermediate revisions by 6 users not shown) | |||
Line 1: | Line 1: | ||
૨૪૪ - તારણના ભોજનમાં સૌને નોતરો | ==૨૪૪ - તારણના ભોજનમાં સૌને નોતરો== | ||
રાગ: ગરબી | {| | ||
કર્તા: કા. મા. રત્નગ્રાહી | |+૨૪૪ - તારણના ભોજનમાં સૌને નોતરો | ||
|- | |||
|રાગ: | |||
|ગરબી | |||
|- | |||
|કર્તા: | |||
|[[Kahanji_Madhavji_Ratnagrahi| કા. મા. રત્નગ્રાહી]] | |||
|- | |||
|૧ | |||
|સુણો, સુણો, ત્રાતાની આ વાત જો; | |||
|તારણના ભોજનમાં સૌને નોતરો. | |||
|- | |||
|૨ | |||
|ફરજો, ફરજો ગુર્જર દેશે, ભ્રાત જો; | |||
|તારણના ભોજનમાં સૌને નોતરો. | |||
|- | |||
|૩ | |||
|જોજો, જોજો શહેરો ને સહુ ગામ જો; | |||
|તારણના ભોજનમાં સૌને નોતરો. | |||
|- | |||
|૪ | |||
|જઈ રસ્તે, ચકલે ને સર્વ ઠામ જો; | |||
|તારણના ભોજનમાં સૌને નોતરો. | |||
|- | |||
|૫ | |||
|ભૂખ થકી બહુ જણનો જાયે પ્રાણ જો; | |||
|તારણના ભોજનમાં સૌને નોતરો. | |||
|- | |||
|૬ | |||
|જુઓ, જુઓ માગે બહુ જણ ત્રાણ જો; | |||
|તારણના ભોજનમાં સૌને નોતરો. | |||
|- | |||
|૭ | |||
|તમ પર રાખે આશા વહાલો દેશ જો; | |||
|તારણના ભોજનમાં સૌને નોતરો. | |||
|- | |||
|૮ | |||
|આપો, આપો જઈને શુભ ઉપદેશ જો; | |||
|તારણના ભોજનમાં સૌને નોતરો. | |||
|- | |||
|૯ | |||
|રાખો, રાખો ચિંતા સૌની ભ્રાત જો; | |||
|તારણના ભોજનમાં સૌને નોતરો. | |||
|- | |||
|૧૦ | |||
|પ્રીતે, પ્રીતે કહેજો સૌને વાત જો; | |||
|તારણના ભોજનમાં સૌને નોતરો. | |||
|} | |||
== Phonetic English == | |||
{| | |||
|+244 - Taarahnana Bhojanama Saune Notaro | |||
|- | |||
|Raag: | |||
|Garabi | |||
|- | |||
|Karta: | |||
|[[Kahanji_Madhavji_Ratnagrahi| K. M. Ratnagrahi]] | |||
|- | |||
|1 | |||
|Suhno, suhno, traataani aa vaat jo; taarahnana bhojanama saune notaro. | |||
|- | |||
|2 | |||
|Pharajo, pharajo gurjar deshe, bhraat jo; taarahnana bhojanama saune notaro. | |||
|- | |||
|3 | |||
|Jojo, jojo shahero ne sahu gaam jo; taarahnana bhojanama saune notaro. | |||
|- | |||
|4 | |||
|Jai raste, chakale ne sarv thaam jo; taarahnana bhojanama saune notaro. | |||
|- | |||
|5 | |||
|Bhookh thaki bahu jahnano jaaye praan jo; taarahnana bhojanama saune notaro. | |||
|- | |||
|6 | |||
|Juo, juo maage bahu jan traahn jo; taarahnana bhojanama saune notaro. | |||
|- | |||
|7 | |||
|Tam par raakhe aasha vahaalo desh jo; taarahnana bhojanama saune notaro. | |||
|- | |||
|8 | |||
|Aapo, aapo jaeene shubh upadesh jo; taarahnana bhojanama saune notaro. | |||
|- | |||
|9 | |||
|Raakho, raakho chinta sauni bhraat jo; taarahnana bhojanama saune notaro. | |||
|- | |||
|10 | |||
|Preete, preete kahejo saune vaat jo; taarahnana bhojanama saune notaro. | |||
|} | |||
==Image== | |||
[[File:Guj244.JPG|500px]] | |||
==Media - Traditional Tune== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:244 Suno Suno Trata Ni Aa Vat Jo_Traditional Tune.mp3}}}} | |||
==Media - Composition By : Late Mr. Johnson Daniel == | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:244 Suno Suno Trata Ni Aa Vat jo_Johnson Mama_Cassette.mp3}}}} | |||
Latest revision as of 23:07, 27 December 2016
૨૪૪ - તારણના ભોજનમાં સૌને નોતરો
રાગ: | ગરબી | |
કર્તા: | કા. મા. રત્નગ્રાહી | |
૧ | સુણો, સુણો, ત્રાતાની આ વાત જો; | તારણના ભોજનમાં સૌને નોતરો. |
૨ | ફરજો, ફરજો ગુર્જર દેશે, ભ્રાત જો; | તારણના ભોજનમાં સૌને નોતરો. |
૩ | જોજો, જોજો શહેરો ને સહુ ગામ જો; | તારણના ભોજનમાં સૌને નોતરો. |
૪ | જઈ રસ્તે, ચકલે ને સર્વ ઠામ જો; | તારણના ભોજનમાં સૌને નોતરો. |
૫ | ભૂખ થકી બહુ જણનો જાયે પ્રાણ જો; | તારણના ભોજનમાં સૌને નોતરો. |
૬ | જુઓ, જુઓ માગે બહુ જણ ત્રાણ જો; | તારણના ભોજનમાં સૌને નોતરો. |
૭ | તમ પર રાખે આશા વહાલો દેશ જો; | તારણના ભોજનમાં સૌને નોતરો. |
૮ | આપો, આપો જઈને શુભ ઉપદેશ જો; | તારણના ભોજનમાં સૌને નોતરો. |
૯ | રાખો, રાખો ચિંતા સૌની ભ્રાત જો; | તારણના ભોજનમાં સૌને નોતરો. |
૧૦ | પ્રીતે, પ્રીતે કહેજો સૌને વાત જો; | તારણના ભોજનમાં સૌને નોતરો. |
Phonetic English
Raag: | Garabi |
Karta: | K. M. Ratnagrahi |
1 | Suhno, suhno, traataani aa vaat jo; taarahnana bhojanama saune notaro. |
2 | Pharajo, pharajo gurjar deshe, bhraat jo; taarahnana bhojanama saune notaro. |
3 | Jojo, jojo shahero ne sahu gaam jo; taarahnana bhojanama saune notaro. |
4 | Jai raste, chakale ne sarv thaam jo; taarahnana bhojanama saune notaro. |
5 | Bhookh thaki bahu jahnano jaaye praan jo; taarahnana bhojanama saune notaro. |
6 | Juo, juo maage bahu jan traahn jo; taarahnana bhojanama saune notaro. |
7 | Tam par raakhe aasha vahaalo desh jo; taarahnana bhojanama saune notaro. |
8 | Aapo, aapo jaeene shubh upadesh jo; taarahnana bhojanama saune notaro. |
9 | Raakho, raakho chinta sauni bhraat jo; taarahnana bhojanama saune notaro. |
10 | Preete, preete kahejo saune vaat jo; taarahnana bhojanama saune notaro. |
Image
Media - Traditional Tune
Media - Composition By : Late Mr. Johnson Daniel