332: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૩૨ - પ્રભુી ઈચ્છા પ્રમાણે == {| |+૩૩૨ - પ્રભુી ઈચ્છા પ્રમાણે |- |૧ |પ્રભ...") |
Tags: Mobile edit Mobile web edit |
||
(15 intermediate revisions by 5 users not shown) | |||
Line 1: | Line 1: | ||
== ૩૩૨ - | == ૩૩૨ - પ્રભુની ઈચ્છા પ્રમાણે == | ||
{| | {| | ||
|+૩૩૨ - | |+૩૩૨ - પ્રભુની ઈચ્છા પ્રમાણે | ||
|- | |- | ||
|૧ | |૧ | ||
Line 34: | Line 34: | ||
|હે ઈસુ, મુજમાં તુજ રાજ્ય સ્થાપ, કે લોકો જુએ તારો પ્રતાપ. | |હે ઈસુ, મુજમાં તુજ રાજ્ય સ્થાપ, કે લોકો જુએ તારો પ્રતાપ. | ||
|} | |} | ||
== Phonetic English == | |||
{| | |||
|+332 - Prabhuni Ichchha Pramaane | |||
|- | |||
| | |||
|- | |||
|1 | |||
|Prabhu, tuj ichchha pramaane kar ! Hun chhu matodi, tu chhe kumbhaar; | |||
|- | |||
| | |||
|Tujane gamatu roop ghadaje maaru, upyogi paatr karje taaru. | |||
|- | |||
| | |||
|- | |||
|2 | |||
|Prabhu, tuj ichchha pramaane kar ! Paarakh mane aaj, prabhu Ishvar; | |||
|- | |||
| | |||
|Him karta dholo nahavaadi kar, maangu chhu, mujamaa shuddhata bhar. | |||
|- | |||
| | |||
|- | |||
|3 | |||
|Prabhu, tuj ichchha pramaane kar ! Ghaayal thaakel hu sun muj pokaar; | |||
|- | |||
| | |||
|Tane chhe, prabhu, sau adhikaar, saajo kar mane, divya taaranaar. | |||
|- | |||
| | |||
|- | |||
|4 | |||
|Prabhu, tuj ichchha pramaane kar ! Taara aatmaathi haal mane bhar; | |||
|- | |||
| | |||
|He Isu, mujamaa tuj raajya sthaap, ke loko jue taaro prataap. | |||
|} | |||
==Image== | |||
[[File:Guj332.JPG|500px]] | |||
==Media - Hymn Tune : Adelaide== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:Adelaide +Have Thine Own Way, Lord.mp3}}}} | |||
==Media - Hymn Tune : Adelaide - Sung By C.Vanveer== | |||
{{#widget:Html5mediaAudio | |||
|url={{filepath:332 Prabhu Tuj Icha Pramade Kar_Adelaide_Cassette.mp3}}}} | |||
==Media - Hymn Tune : HOLINESS (Stebbins)== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:HOLINESS (Stebbins) ++.mp3}}}} | |||
==Media - Hymn Tune : Theodora ( Handel )== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:Theodora ( Handel ) +.mp3}}}} | |||
==Chords== | |||
<pre data-key="G"> | |||
G D C D G | |||
પ્રભુ, તુજ ઈચ્છા પ્રમાણે કર ! હું છું મટોડી, તું છે કુંભાર; | |||
G Em C D G | |||
તુજને ગમતું રૂપ ઘડજે મારું, ઉપયોગી પાત્ર કરજે તારું. | |||
</pre> |
Latest revision as of 06:14, 28 January 2024
૩૩૨ - પ્રભુની ઈચ્છા પ્રમાણે
૧ | પ્રભુ, તુજ ઈચ્છા પ્રમાણે કર ! હું છું મટોડી, તું છે કુંભાર; |
તુજને ગમતું રૂપ ઘડજે મારું, ઉપયોગી પાત્ર કરજે તારું. | |
૨ | પ્રભુ, તુજ ઈચ્છા પ્રમાણે કર ! પારખ મને આજ, પ્રભુ ઈશ્વર; |
હિમ કરતા ધોળો નહવાડી કર, માગું છું, મુજમાં શુદ્ધતા ભર. | |
૩ | પ્રભુ, તુજ ઈચ્છા પ્રમાણે કર ! ઘાયલ થાકેલ હું સુણ મુજ પોકાર; |
તને છે, પ્રભુ, સૌ અધિકાર, સાજો કર મને, દિવ્ય તારનાર. | |
૪ | પ્રભુ, તુજ ઈચ્છા પ્રમાણે કર ! તારા આત્માથી હાલ મને ભર; |
હે ઈસુ, મુજમાં તુજ રાજ્ય સ્થાપ, કે લોકો જુએ તારો પ્રતાપ. |
Phonetic English
1 | Prabhu, tuj ichchha pramaane kar ! Hun chhu matodi, tu chhe kumbhaar; |
Tujane gamatu roop ghadaje maaru, upyogi paatr karje taaru. | |
2 | Prabhu, tuj ichchha pramaane kar ! Paarakh mane aaj, prabhu Ishvar; |
Him karta dholo nahavaadi kar, maangu chhu, mujamaa shuddhata bhar. | |
3 | Prabhu, tuj ichchha pramaane kar ! Ghaayal thaakel hu sun muj pokaar; |
Tane chhe, prabhu, sau adhikaar, saajo kar mane, divya taaranaar. | |
4 | Prabhu, tuj ichchha pramaane kar ! Taara aatmaathi haal mane bhar; |
He Isu, mujamaa tuj raajya sthaap, ke loko jue taaro prataap. |
Image
Media - Hymn Tune : Adelaide
Media - Hymn Tune : Adelaide - Sung By C.Vanveer
Media - Hymn Tune : HOLINESS (Stebbins)
Media - Hymn Tune : Theodora ( Handel )
Chords
G D C D G પ્રભુ, તુજ ઈચ્છા પ્રમાણે કર ! હું છું મટોડી, તું છે કુંભાર; G Em C D G તુજને ગમતું રૂપ ઘડજે મારું, ઉપયોગી પાત્ર કરજે તારું.