184: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "==૧૮૪ - તારણસાધક ઈસુ નામ== {| |+ |- |(રાગ : અમૂલ્ય |- | |લહુસે બચ ગયે જો) |- |કર્તા: |...") |
|||
(13 intermediate revisions by 6 users not shown) | |||
Line 3: | Line 3: | ||
|+ | |+ | ||
|- | |- | ||
|(રાગ : | |(રાગ : | ||
|અમૂલ્ય લહુસે બચ ગયે જો) | |||
|લહુસે બચ ગયે જો) | |||
|- | |- | ||
|કર્તા: | |કર્તા: | ||
Line 12: | Line 10: | ||
|- | |- | ||
|ટેક: | |ટેક: | ||
|ભાવે ભજો પ્રભુ ઈસુ નામ, પ્રેમી મધુર પ્રભુ ઈસુ નામ, | |ભાવે ભજો પ્રભુ ઈસુ નામ, | ||
|પ્રેમી મધુર પ્રભુ ઈસુ નામ, | |||
|- | |- | ||
| | | | ||
|અનંતજીવનનું નિશાન, ગાઓ પ્રભુનાં | |અનંતજીવનનું નિશાન, | ||
|ગાઓ પ્રભુનાં ગાઓ જયગાન. (૨) | |||
|- | |- | ||
|૧ | |૧ | ||
|સન્માન, મહિમા, પ્રભુ સન્મુખ, | |સન્માન, મહિમા, પ્રભુ સન્મુખ, | ||
|શોભા ને સામર્થ્ય દીસે ખૂબ, | |||
|- | |- | ||
| | | | ||
Line 24: | Line 25: | ||
|ગૌરવ અનેરું ને ગુણવાન. | |ગૌરવ અનેરું ને ગુણવાન. | ||
|- | |- | ||
| | |||
| | | | ||
| | | | ||
Line 33: | Line 35: | ||
|- | |- | ||
| | | | ||
|ધરતી પર આવી તજ્યા | |ધરતી પર આવી તજ્યા દમામ, | ||
|માનવ સેવા કીધી તમામ | |માનવ સેવા કીધી તમામ. | ||
|- | |- | ||
| | |||
| | | | ||
| | | | ||
Line 44: | Line 47: | ||
|સ્તંભ લગી છોડી નહિ પ્રીત, | |સ્તંભ લગી છોડી નહિ પ્રીત, | ||
|- | |- | ||
| | |||
|કેવો અજબ છે, પ્રેમ મહાન! | |કેવો અજબ છે, પ્રેમ મહાન! | ||
|માનવ કાજે થયો કુરબાન! | |માનવ કાજે થયો કુરબાન! | ||
|- | |- | ||
| | |||
| | |||
| | |||
|(પ્રે. કૃ. ૧૦:૩૮) | |(પ્રે. કૃ. ૧૦:૩૮) | ||
|- | |- | ||
Line 53: | Line 60: | ||
|તારણસાધક ઈસુ ખરે. | |તારણસાધક ઈસુ ખરે. | ||
|- | |- | ||
| | |||
|ત્રિલોકે દીસે એક જ નામ, | |ત્રિલોકે દીસે એક જ નામ, | ||
|તારણ આપે, લે નહિ દામ. | |તારણ આપે, લે નહિ દામ. | ||
|- | |- | ||
| | |||
| | |||
| | | | ||
|(પ્રે. કૃ. ૪:૧૨) | |(પ્રે. કૃ. ૪:૧૨) | ||
Line 72: | Line 82: | ||
|(માથ્થી ૨૮:૧૮) | |(માથ્થી ૨૮:૧૮) | ||
|} | |} | ||
== Phonetic English == | |||
{| | |||
|+ | |||
|- | |||
|(Raag : | |||
|Amulya lahuse bach gaye jo) | |||
|- | |||
|Kartaa: | |||
|J. S. Prakaash. | |||
|- | |||
|Tek: | |||
|Bhaave bhajo prabhu Isu naam, | |||
|Premi madhur prabhu Isu naam, | |||
|- | |||
| | |||
|Anantjivananu nishaan, | |||
|Gaao prabhunaa gaao jaygaan. (2) | |||
|- | |||
|1 | |||
|Sanmaan, mahimaa, prabhu sanmukh, | |||
|Shobhaa ne saamarthya dise khoob, | |||
|- | |||
| | |||
|Hardam raache pavitrasthaan, | |||
|Gaurav aneru ne gunvaan. | |||
|- | |||
| | |||
| | |||
| | |||
|(Geetshastra 96 : 6) | |||
|- | |||
|2 | |||
|Aadi pavitra Ishwar ek, | |||
|Namyo jage prabhu Isu chek, | |||
|- | |||
| | |||
|Dharti par aavi tajyaa damaam, | |||
|Maanav sevaa kidhi tamaam. | |||
|- | |||
| | |||
| | |||
| | |||
|(Phillip 2: 6-8) | |||
|- | |||
|3 | |||
|Janhit kaaryo kidhaa vidh, | |||
|Stambh lagi chodi nahi preet, | |||
|- | |||
| | |||
|Kevo ajab che, prem mahaan! | |||
|Maanav kaaje thayo kurabaan! | |||
|- | |||
| | |||
| | |||
| | |||
|(Pre. Kru. 10:38) | |||
|- | |||
|4 | |||
|Unche aakaashe, pruthvi pare, | |||
|Taaransaadhak Isu khare. | |||
|- | |||
| | |||
|Triloke dise ek aj naam, | |||
|Taaran aape, le nahi daam. | |||
|- | |||
| | |||
| | |||
| | |||
|(Pre. Kru. 4:12) | |||
|- | |||
|5 | |||
|Jagadudvaarak prabhu Isu, | |||
|Sarvsattadhish prabhu Isu, | |||
|- | |||
| | |||
|Narm bani do dilnaa daan, | |||
|Jagatarakane dejo maan. | |||
|- | |||
| | |||
| | |||
| | |||
|(Maaththi 28:18) | |||
|} | |||
==Image== | |||
[[File:Guj184.JPG|500px]] | |||
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod - Sung By By Shalom Methodist Church Choir on 10-07-2022== | |||
{{#widget:Html5mediaAudio|url={{Filepath:184 Bhave Bhajo Prabhu Isu Naam Manu Bhai By Shalom Methodist Church Choir on 10-07-2022.mp3}}}} |
Latest revision as of 10:29, 27 February 2024
૧૮૪ - તારણસાધક ઈસુ નામ
(રાગ : | અમૂલ્ય લહુસે બચ ગયે જો) | ||
કર્તા: | જે. એસ. પ્રકાશ. | ||
ટેક: | ભાવે ભજો પ્રભુ ઈસુ નામ, | પ્રેમી મધુર પ્રભુ ઈસુ નામ, | |
અનંતજીવનનું નિશાન, | ગાઓ પ્રભુનાં ગાઓ જયગાન. (૨) | ||
૧ | સન્માન, મહિમા, પ્રભુ સન્મુખ, | શોભા ને સામર્થ્ય દીસે ખૂબ, | |
હરદમ રાચે પવિત્રસ્થાન, | ગૌરવ અનેરું ને ગુણવાન. | ||
(ગીતશાસ્ત્ર ૯૬ : ૬) | |||
૨ | આદિ પવિત્ર ઈશ્વર એક, | નમ્યો જગે પ્રભુ ઈસુ છેક, | |
ધરતી પર આવી તજ્યા દમામ, | માનવ સેવા કીધી તમામ. | ||
(ફિલિપ ૨: ૬-૮) | |||
૩ | જનહિત કાર્યો કીધાં વિધ, | સ્તંભ લગી છોડી નહિ પ્રીત, | |
કેવો અજબ છે, પ્રેમ મહાન! | માનવ કાજે થયો કુરબાન! | ||
(પ્રે. કૃ. ૧૦:૩૮) | |||
૪ | ઊંચે આકાશે, પૃથ્વી પરે, | તારણસાધક ઈસુ ખરે. | |
ત્રિલોકે દીસે એક જ નામ, | તારણ આપે, લે નહિ દામ. | ||
(પ્રે. કૃ. ૪:૧૨) | |||
૫ | જગદ્ઉદ્વારક પ્રભુ ઈસુ, | સર્વસત્તાધીશ પ્રભુ ઈસુ, | |
નમ્ર બની દો દિલનાં દાન, | જગતારકને દેજો માન. | ||
(માથ્થી ૨૮:૧૮) |
Phonetic English
(Raag : | Amulya lahuse bach gaye jo) | ||
Kartaa: | J. S. Prakaash. | ||
Tek: | Bhaave bhajo prabhu Isu naam, | Premi madhur prabhu Isu naam, | |
Anantjivananu nishaan, | Gaao prabhunaa gaao jaygaan. (2) | ||
1 | Sanmaan, mahimaa, prabhu sanmukh, | Shobhaa ne saamarthya dise khoob, | |
Hardam raache pavitrasthaan, | Gaurav aneru ne gunvaan. | ||
(Geetshastra 96 : 6) | |||
2 | Aadi pavitra Ishwar ek, | Namyo jage prabhu Isu chek, | |
Dharti par aavi tajyaa damaam, | Maanav sevaa kidhi tamaam. | ||
(Phillip 2: 6-8) | |||
3 | Janhit kaaryo kidhaa vidh, | Stambh lagi chodi nahi preet, | |
Kevo ajab che, prem mahaan! | Maanav kaaje thayo kurabaan! | ||
(Pre. Kru. 10:38) | |||
4 | Unche aakaashe, pruthvi pare, | Taaransaadhak Isu khare. | |
Triloke dise ek aj naam, | Taaran aape, le nahi daam. | ||
(Pre. Kru. 4:12) | |||
5 | Jagadudvaarak prabhu Isu, | Sarvsattadhish prabhu Isu, | |
Narm bani do dilnaa daan, | Jagatarakane dejo maan. | ||
(Maaththi 28:18) |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod - Sung By By Shalom Methodist Church Choir on 10-07-2022