80: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૮૦ - સોનેરી સૂરજ== {| |+૮૦ - સોનેરી સૂરજ |- | |ઠૂમરી ઢાળ |- |કર્તા : |એન. જે. જયેશ...")
 
Tags: Mobile edit Mobile web edit
 
(18 intermediate revisions by 7 users not shown)
Line 21: Line 21:
|પરમેશ એ જનમ્યો. સોનેરી...
|પરમેશ એ જનમ્યો. સોનેરી...
|-
|-
|૨ ના જનમ્યો એ રાજન દ્વારે, શ્રીમંત કેરા કો ઘરબારે,
|૨
|ના જનમ્યો એ રાજન દ્વારે, શ્રીમંત કેરા કો ઘરબારે,
|-
|-
|
|
|ગભાણ એ ઊતર્યો ! સોનેરી...
|ગભાણ એ ઊતર્યો ! સોનેરી...
|-
|-
|૩ પીડિતના તો સહુ પરિતાપો, સર્વ મટાડયાં પાપીનાં પાપો,
|૩
|પીડિતના તો સહુ પરિતાપો, સર્વ મટાડયાં પાપીનાં પાપો,
|-
|-
|
|
Line 32: Line 34:
|-
|-
|૪
|૪
|પ્રેમતણા તો એ અવતાર, નામ પ્રમાણે તારણહારે,
|પ્રેમતણા તો એ અવતારે, નામ પ્રમાણે તારણહારે,
|-
|-
|
|
Line 49: Line 51:
|દેવકુંવર જનમ્યો. સોનેરી...
|દેવકુંવર જનમ્યો. સોનેરી...
|}
|}
== Phonetic English ==
{|
|+80 - Soneri Suraj
|-
|
|Thumari Dhaad
|-
|Kartaa :
|N. J. Jayesh.
|-
|Tek :
|Aalame aaj ugyo, soneri suraj
|-
|
|Som suraj jagano srujanaaro aa bhuvane pragatayo.
|-
|1
|Doot ahonish laakh hajaare, gaurav, stuti, maan vadhaare,
|-
|
|Paramesh ae janamyo. Soneri...
|-
|2
|Naa janamyo ae raajan dwaare, shrimant keraa ko gharabaare,
|-
|
|Gabhaan ae utaryo ! Soneri...
|-
|3
|Piditanaa to sahu paritaapo, sarv mataadayaa paapinaa paapo,
|-
|
|Sevaartha ae janamyo. Soneri...
|-
|4
|Prematanaa to ae avataare, naam pramaane taaranhaare,
|-
|
|Praanano bhog dharyo. Soneri...
|-
|5
|Dhanya, prabhuji, taaranhaaraa, dukh haryaa te, paapanaa bhaaraa,
|-
|
|Charane hu tuj dhalyo. Soneri...
|-
|6
|Aanando aaje vividh vaate, gaao sahuae doot sangaathe,
|-
|
|Devkunvar janamyo. Soneri...
|}
==Image==
[[File:Guj80.JPG|500px]]
==Media - Traditional Tune - By Hebron School Choir==
{{#widget:Html5mediaAudio|url={{FilePath:80 Aalame Aaj Ugyo Traditional Tune By Hebron School Choir Cassette.mp3}}}}
==Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Khamaj ==
{{#widget:Html5mediaAudio|url={{filepath:80 Aalame Aaj Ugyo_Johnson Mama_Cassette (mp3cut.net).mp3}}}}
==Media - Composition & Sung By C.Vanveer==
{{#widget:Html5mediaAudio
|url={{filepath:80 Aalame Aaj Ugyo_Vanveer_Cassette.mp3}}}}
==Chords==
<pre data-key="G">
    G        Em            C          G
ટેક: આલમે આજ ઊગ્યો, સોનેરી સૂરજ, આલમે આજ ઊગ્યો,
    G        Em      C        G
    સોમ સૂરજ જગનો સૃજનારો આ ભુવને પ્રગટયો.
    G        D        G          D
૧.  દૂત અહોનિશ લાખ હજારે, ગૌરવ, સ્તુતિ, માન વધારે,
    G      Em            C        G
    પરમેશ એ જનમ્યો. સોનેરી સૂરજ, આલમે આજ ઊગ્યો,
</pre>

Latest revision as of 00:52, 23 December 2023

૮૦ - સોનેરી સૂરજ

૮૦ - સોનેરી સૂરજ
ઠૂમરી ઢાળ
કર્તા : એન. જે. જયેશ.
ટેક : આલમે આજ ઊગ્યો, સોનેરી સૂરજ
સોમ સૂરજ જગનો સૃજનારો આ ભુવને પ્રગટયો.
દૂત અહોનિશ લાખ હજારે, ગૌરવ, સ્તુતિ, માન વધારે,
પરમેશ એ જનમ્યો. સોનેરી...
ના જનમ્યો એ રાજન દ્વારે, શ્રીમંત કેરા કો ઘરબારે,
ગભાણ એ ઊતર્યો ! સોનેરી...
પીડિતના તો સહુ પરિતાપો, સર્વ મટાડયાં પાપીનાં પાપો,
સેવાર્થ એ જનમ્યો. સોનેરી...
પ્રેમતણા તો એ અવતારે, નામ પ્રમાણે તારણહારે,
પ્રાણનો ભોગ ધર્યો. સોનેરી...
ધન્ય, પ્રભુજી, તારણહારા, દુ:ખ હર્યાં તેં, પાપના ભારા,
ચરણે હું તુજ ઢળ્યો. સોનેરી...
આનંદો આજે વિવિધ વાતે, ગાઓ સહુએ દૂત સંગાથે,
દેવકુંવર જનમ્યો. સોનેરી...

Phonetic English

80 - Soneri Suraj
Thumari Dhaad
Kartaa : N. J. Jayesh.
Tek : Aalame aaj ugyo, soneri suraj
Som suraj jagano srujanaaro aa bhuvane pragatayo.
1 Doot ahonish laakh hajaare, gaurav, stuti, maan vadhaare,
Paramesh ae janamyo. Soneri...
2 Naa janamyo ae raajan dwaare, shrimant keraa ko gharabaare,
Gabhaan ae utaryo ! Soneri...
3 Piditanaa to sahu paritaapo, sarv mataadayaa paapinaa paapo,
Sevaartha ae janamyo. Soneri...
4 Prematanaa to ae avataare, naam pramaane taaranhaare,
Praanano bhog dharyo. Soneri...
5 Dhanya, prabhuji, taaranhaaraa, dukh haryaa te, paapanaa bhaaraa,
Charane hu tuj dhalyo. Soneri...
6 Aanando aaje vividh vaate, gaao sahuae doot sangaathe,
Devkunvar janamyo. Soneri...

Image

Media - Traditional Tune - By Hebron School Choir

Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Khamaj

Media - Composition & Sung By C.Vanveer

Chords

    G         Em            C          G
ટેક: આલમે આજ ઊગ્યો, સોનેરી સૂરજ, આલમે આજ ઊગ્યો,
    G         Em      C         G
    સોમ સૂરજ જગનો સૃજનારો આ ભુવને પ્રગટયો.
    G        D        G          D
૧.  દૂત અહોનિશ લાખ હજારે, ગૌરવ, સ્તુતિ, માન વધારે,
    G       Em             C         G
    પરમેશ એ જનમ્યો. સોનેરી સૂરજ, આલમે આજ ઊગ્યો,