308: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૩૦૮ - માફી માટે પ્રાર્થના == {| |+૩૦૮ - માફી માટે પ્રાર્થના |- |૧ |ખ્રિસ્...")
 
 
(6 intermediate revisions by 3 users not shown)
Line 5: Line 5:
|-
|-
|૧
|૧
|ખ્રિસ્ત, તું તણે પાય લાગીએ, અપાર દોષ કાજ માફ માગીએ.
|ખ્રિસ્ત, તું તણે પાય લાગીએ, અપાર દોષ કાજ માફ માગીએ;
|-
|-
|
|
|નામ વંદિયે તું તણું અમે, કૃપા સદાય, દેવ, આ સમે.
|નામ વંદિયે તું તણું અમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે.
|-
|-
|
|
Line 16: Line 16:
|-
|-
|
|
|માન્ય સૌ કરો પ્રાર્થના તમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે
|માન્ય સૌ કરો પ્રાર્થના તમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે.
|-
|-
|
|
|-
|-
|૩
|૩
|પ્રાર્થના કરી દીન થૈ અમેમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે;
|પ્રાર્થના કરી દીન થૈ અમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે;
|-
|-
|
|
|શુદ્ધ આતમા આપજો તમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે
|શુદ્ધ આતમા આપજો તમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે.
|-
|-
|
|
|-
|-
|૪
|૪
|પાપ જે કર્યાં ભૂતળે અમે, કૃપા કરો બધાંય ભૂંસજો તમે;
|પાપ જે કર્યાં ભૂતળે અમે, કૃપા કરી બધાંય ભૂંસજો તમે;
|-
|-
|
|
Line 42: Line 42:
|ખ્રિસ્ત નાથનાં સ્તોત્ર સહુ કરો, અખંડ ત્રાણ આશ ખ્રિસ્તમાં ધરો.
|ખ્રિસ્ત નાથનાં સ્તોત્ર સહુ કરો, અખંડ ત્રાણ આશ ખ્રિસ્તમાં ધરો.
|}
|}
== Phonetic English ==
{|
|+308 - Maaphi Maate Praarthana
|-
|
|-
|1
|Khrist, tun tane paay laageeye, apaar dosh kaaj maaph maageeye.
|-
|
|Naam vandiye tun tanun ame, krapa sadaay, dev, aa same.
|-
|
|-
|2
|Paap maaniye, Khrist, sahu ame, krapa karo sadaay, dev, aa same;
|-
|
|Maanya sau karo praarthana tame, krapa karo sadaay, dev, aa same
|-
|
|-
|3
|Praarthana kari deen thai ameme, krapa karo sadaay, dev, aa same;
|-
|
|Shuddh aatama aapajo tame, krapa karo sadaay, dev, aa same
|-
|
|-
|4
|Paap je karyaan bhootale ame, krapa karo badhaanya bhoonsajo tame;
|-
|
|Paap bahu karyaan bhoolamaan ame, thayaan ja dand jog maanavi ame.
|-
|
|-
|5
|Khrist raay re, tun thaki bachchaan, krapa thaki apaar jeevataan rahyaan;
|-
|
|Khrist naathanaan stotr sahu karo, akhand traan aash Khristamaan dharo.
|}
==Image==
[[File:Guj308.JPG|500px]]
==Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Shivrajni==
{{#widget:Html5mediaAudio|url={{filepath:308 Khrist Tu Tane_Johnson Mama_.mp3}}}}

Latest revision as of 15:36, 17 January 2017

૩૦૮ - માફી માટે પ્રાર્થના

૩૦૮ - માફી માટે પ્રાર્થના
ખ્રિસ્ત, તું તણે પાય લાગીએ, અપાર દોષ કાજ માફ માગીએ;
નામ વંદિયે તું તણું અમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે.
પાપ માનિયે, ખ્રિસ્ત, સહુ અમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે;
માન્ય સૌ કરો પ્રાર્થના તમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે.
પ્રાર્થના કરી દીન થૈ અમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે;
શુદ્ધ આતમા આપજો તમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે.
પાપ જે કર્યાં ભૂતળે અમે, કૃપા કરી બધાંય ભૂંસજો તમે;
પાપ બહુ કર્યાં ભૂલમાં અમે, થયાં જ દંડ જોગ માનવી અમે.
ખ્રિસ્ત રાય રે, તું થકી બચ્ચાં, કૃપા થકી અપાર જીવતાં રહ્યાં;
ખ્રિસ્ત નાથનાં સ્તોત્ર સહુ કરો, અખંડ ત્રાણ આશ ખ્રિસ્તમાં ધરો.

Phonetic English

308 - Maaphi Maate Praarthana
1 Khrist, tun tane paay laageeye, apaar dosh kaaj maaph maageeye.
Naam vandiye tun tanun ame, krapa sadaay, dev, aa same.
2 Paap maaniye, Khrist, sahu ame, krapa karo sadaay, dev, aa same;
Maanya sau karo praarthana tame, krapa karo sadaay, dev, aa same
3 Praarthana kari deen thai ameme, krapa karo sadaay, dev, aa same;
Shuddh aatama aapajo tame, krapa karo sadaay, dev, aa same
4 Paap je karyaan bhootale ame, krapa karo badhaanya bhoonsajo tame;
Paap bahu karyaan bhoolamaan ame, thayaan ja dand jog maanavi ame.
5 Khrist raay re, tun thaki bachchaan, krapa thaki apaar jeevataan rahyaan;
Khrist naathanaan stotr sahu karo, akhand traan aash Khristamaan dharo.

Image

Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Shivrajni