305: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
No edit summary
Line 16: Line 16:
|-
|-
|
|
|અમારા ઋણીને અમે માફ દૌએ, સદા એમ તુંથી અમે માફ લૈએ.
|અમારા ઋણીને અમે માફ દૈએ, સદા એમ તુંથી અમે માફ લૈએ.
|-
|-
|
|
Line 26: Line 26:
|સદા રાજ, સામર્થ્ય, ને માન તારાં, તને સ્તુતિ આમીન પોં'ચો અમારાં
|સદા રાજ, સામર્થ્ય, ને માન તારાં, તને સ્તુતિ આમીન પોં'ચો અમારાં
|}
|}


== Phonetic English ==  
== Phonetic English ==  

Revision as of 15:10, 17 January 2017

૩૦૫ - ઈસુની શીખવેલી પ્રાર્થના

૩૦૫ - ઈસુની શીખવેલી પ્રાર્થના
અમારા પિતા ઈશ આકાશવાદી, સદા નામ તારું મનાજો પ્રકાશી;
વળી રાજ તારું અહીં તો સ્થપાએ, અને જેમ આકાશમાં તેમ થાઓ.
સદા રાજ આ ભૂતળે આપ સ્થાપો, અને રોટલી રોજની આજ આપો;
અમારા ઋણીને અમે માફ દૈએ, સદા એમ તુંથી અમે માફ લૈએ.
પરીક્ષા તણા હાલમાં ના જ નાખો, અને દુષ્ટથી છોડવી, દેવ, રાખો;
સદા રાજ, સામર્થ્ય, ને માન તારાં, તને સ્તુતિ આમીન પોં'ચો અમારાં

Phonetic English

305 - Isuni Sheekhaveli Praarthana
1 Amaara pita ish aakaashavaadi, sada naam taarun manaajo prakashi;
Vali raaj taarun aheen to sthapaae, ane jem aakaashamaan tem thaao.
2 Sada raaj aa bhootale aap sthaapo, ane rotali rojani aaj aapo;
Amaara raneene ame maaph daue, sada em tunthi ame maaph laie.
3 Pareeksha tana haalamaan na ja naakho, ane dushtathi chhodavi, dev, raakho;
Sada raaj, saamarthy, ne maan taaraan, tane stuti aameen pon'cho amaaraan

Image

Media - Composition By : Late Mr. ManuBhai Rathod


Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Bageshri