294: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
Upworkuser2 (talk | contribs) |
||
Line 19: | Line 19: | ||
|- | |- | ||
| | | | ||
|સહાય પણ તે | |સહાય પણ તે લાવતો વહેલો દેખાશે; | ||
|- | |- | ||
| | | | ||
Line 49: | Line 49: | ||
|- | |- | ||
| | | | ||
| | |અંતે તે મને ડૂબવા ન દેશે; | ||
|- | |- | ||
| | | | ||
Line 67: | Line 67: | ||
|- | |- | ||
| | | | ||
|તે અહીં | |તે અહીં લગી લાવી વેણ નહિ ખોશે; | ||
|- | |- | ||
| | | | ||
Line 82: | Line 82: | ||
|- | |- | ||
| | | | ||
|જો હમણાં | |જો હમણાં હોય ભારે, આગળ થાય હર્ષિત, | ||
|- | |- | ||
| | | | ||
|ને કેવું હોય હર્ષિત જય પામનારું ગીત. | |ને કેવું હોય હર્ષિત જય પામનારું ગીત. | ||
|} | |} | ||
== Phonetic English == | == Phonetic English == |
Revision as of 15:05, 30 December 2016
૨૯૪ - પ્રભુ પર ભરોસો
૧૦, ૧૦, ૧૧, ૧૧ સ્વરો | |
"Begone Unbelief" | |
અનુ. : જે. વી. એસ. ટેલર | |
૧ | અવિશ્વાસ નીકળ, ત્રાતા છે પાસે, |
સહાય પણ તે લાવતો વહેલો દેખાશે; | |
હું પ્રાર્થના કરું, ખ્રિસ્ત પૂરું કરશે, | |
જો વહાણે તે હોય તો ભય ત્યાંથી મટશે. | |
૨ | હું તેને માનું, દુ:ખનો મટાડનાર, |
ભૂલેલાંઓને રસ્તો દેખાડનાર; | |
જો મિત્રો મોત પામી સુખ ઘટી જશે, | |
સદા તેનું વચન અચળ જ રહેશે. | |
૩ | પામેલો પ્રેમ જ, તે જ મને કહેશે, |
અંતે તે મને ડૂબવા ન દેશે; | |
પ્રત્યેક ઉપકારથી એટલું તો જણાય, | |
કે તેના ઠરાવથી થાય સદા સહાય. | |
૪ | શા માટે બીહું, કે થાઉં નિરાશ? |
સંદેહ કેમ રાખી હું ખોઉં આકાશ? | |
તે અહીં લગી લાવી વેણ નહિ ખોશે; | |
શું ભુલાવવા મને બોલાવ્યો હોશે? | |
૫ | ખ્રિસ્તની દયાથી ઔષધ અન્ન થઈ જાય, |
દુ:ખ થાય મૂળ સુખનું, કટુ ગળ્યું થાય; | |
જો હમણાં હોય ભારે, આગળ થાય હર્ષિત, | |
ને કેવું હોય હર્ષિત જય પામનારું ગીત. |
Phonetic English
10, 10, 11, 11 Svaro | |
"Begone unbelief" | |
Anu. : J. V. S. Tailor | |
1 | Avishvaas neekal, traata chhe paase, |
Sahaay pan te laavo vahelo dekhaashe; | |
Hun praarthana karun, Khrist poorun karashe, | |
Jo vahaane te hoy to bhay tyaanthi matashe. | |
2 | Hun tene maanun, dukhano mataadanaar, |
Bhoolelaanone rasto dekhaadanaar; | |
Jo mitrao mot paami sukh ghati jashe, | |
Sada tenun vachan achal ja raheshe. | |
3 | Paamelo prem j, te ja mane kaheshe, |
Sante te mane doobava na deshe; | |
Pratyek upakaarathi etalun to janaay, | |
Ke tena tharaavathi thaay sada sahaay. | |
4 | Sha maate beehun, ke thaaun niraash? |
Sandeh kem raakhi hun khoun aakaash? | |
Te aheen lage laavi ven nahi khoshe; | |
Shun bhulaavava mane bolaavyo hoshe? | |
5 | Khristani dayaathi aushadh anna thai jaay, |
Dukh thaay mool sukhanun, katu galyun thaay; | |
Jo hamanaan hiy bhaare, aagal thaay harshit, | |
Ne kevun hoy harshit jay paamanaarun geet. |
Image
Media - Hymn Tune : Lyons