293: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
Upworkuser2 (talk | contribs) |
||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
| | | | ||
|એ જ નિયમ છે ભૂતળ ઠામે, | |એ જ નિયમ છે ભૂતળ ઠામે, નિર્ધનને ત્યાં ને ધનધામે. | ||
|- | |- | ||
Line 34: | Line 34: | ||
|- | |- | ||
| | | | ||
|ખેડૂત | |ખેડૂત થાક સહી ફળ ખાશે, શ્રમથી રાજાને જશ થાશે. | ||
|- | |- | ||
Line 40: | Line 40: | ||
|- | |- | ||
|૪ | |૪ | ||
|પ્રભુના | |પ્રભુના લોકોને તો એમ જ, સંકટ સંગે આવે ખેમ જ; | ||
|- | |- | ||
| | | | ||
Line 52: | Line 52: | ||
|- | |- | ||
| | | | ||
| | |આશ ટકે તો અનુભવ આવે, અનુભવ જૂઠી શરમ તજાવે. | ||
|- | |- | ||
Line 94: | Line 94: | ||
|- | |- | ||
|૧૦ | |૧૦ | ||
|જ્યમ | |જ્યમ જ્યમ ભૂતળ બંધન તૂટે, ત્યમ મન દાસપણાથી છૂટે; | ||
|- | |- | ||
| | | | ||
|લૌકિક મંડપ તો પડતામાં, સ્વર્ગિક વાસ મળે મહિમામાં. | |લૌકિક મંડપ તો પડતામાં, સ્વર્ગિક વાસ મળે મહિમામાં. | ||
|} | |} | ||
== Phonetic English == | == Phonetic English == |
Revision as of 12:48, 30 December 2016
૨૯૩ - સંકટમાં ધીરજ
ચરણાકુલ | |
કર્તા: જે.વી. એસ. ટેલર | |
૧ | ઈહ લોકે છે સુખ દુ:ખ ભેળાં, કડવું, મીઠું બેઉ મળેલાં; |
દિન પછવાડે થાય અંધારું, વધવા પર ઝટ થાય ઘટારું. | |
૨ | મિત્ર મળે ને થાય વિજોગા, હર્ષ પછી પીડાના ભોગા; |
એ જ નિયમ છે ભૂતળ ઠામે, નિર્ધનને ત્યાં ને ધનધામે. | |
૩ | અશુભ વિના શુભ કોણે જાણ્યું? નિરસુખ દુ:ખિયું કોણે માન્યું? |
ખેડૂત થાક સહી ફળ ખાશે, શ્રમથી રાજાને જશ થાશે. | |
૪ | પ્રભુના લોકોને તો એમ જ, સંકટ સંગે આવે ખેમ જ; |
ખોટ ગયા પર લાભ વળે છે, થંભ સહ્યાથી તાજ મળે છે. | |
૫ | ધાકે નભતાં ધીરજ થાશે, ધીરજથી આશા ઉપજાશે; |
આશ ટકે તો અનુભવ આવે, અનુભવ જૂઠી શરમ તજાવે. | |
૬ | શરમ ગયે મન મહિમા ધારે, નિત નિત સ્વર્ગ તણું સંભારે; |
સહન થકી ગુણ એમ વધે છે, અન્યો અન્ય ફળો ઊપજે છે. | |
૭ | નર પરખી નૃપ સૈન્ય સજે છે, વીર લહી સંગ્રામ મચે છે; |
પણ પ્રભુ જુએ છે જોદ્ધાને, કરે, સહે શું રણને ઠામે? | |
૮ | જે દળિયો સત ઝાલી રાખે, સ્વર્ગ તણું સુખ તે તો ચાખે; |
ભેળ વિના ગતિ ત્યાં મળવાની, સુખની પ્રાપ્તિ અમિશ્ર થવાની | |
૯ | દેહ ન જોશો દુ:ખ થતાંમાં, આત્મિક ગુણ પ્રગટે પીડામાં; |
દૈહિક દબતાં આત્મિક દીપે, દુ:ખિત ધાએ દેવ સમીપે. | |
૧૦ | જ્યમ જ્યમ ભૂતળ બંધન તૂટે, ત્યમ મન દાસપણાથી છૂટે; |
લૌકિક મંડપ તો પડતામાં, સ્વર્ગિક વાસ મળે મહિમામાં. |
Phonetic English
Charanaakul | |
Karta: J.V. S. Tailor | |
1 | Eeh loke chhe sukh dukh bhelaan, kadavun, meethun beu malelaan; |
Din pachhavaade thaay andhaarun, vadhava par jhat thaay ghataarun. | |
2 | Mitra male ne thaay vijoga, harsh pachhi peedaana bhoga; |
E ja niyam chhe bhootal thaame, nirdhan tyaan ne dhanadhaame. | |
3 | Ashubh vina shubh kone jaanyun? Nirasukh dukhiyun kone maanyun? |
Khedoot gaya par laabh vale chhe, thambh sahyaathi taaj male chhe. | |
4 | Prabhuna nabhataan dheeraj thaashe, dheerajathi aasha upajaashe; |
Khot gaya par laabh vale chhe, thambh sahyaathi taaj male chhe. | |
5 | Dhaake nabhataan dheeraj thaashe, dheerajathi aasha upajaashe; |
Aasha take to anubhav aave, anubhav joothi sharam tajaave. | |
6 | Sharam gaye man mahima dhaare, nit nit svarg tanun sanbhaare; |
Sahan thaki gun em vadhe chhe, anyo anya phalo oopaje chhe. | |
7 | Nar parakhi nrap sainy saje chhe, veer lahi sangraam mache chhe; |
Pan prabhu jauye chhe joddhaane, kare, sahe shun ranane thaame? | |
8 | Je daliyo sat jhaali raakhe, svarg tanun sukh te to chaakhe; |
Bhel vina gati tyaan malavaani, sukhani praapti amishr thavaani | |
9 | Deh na josho dukh thataanmaan, aatmik gun pragate peedaamaan; |
Daihik dabataan aatmik deepe, dukhit dhaae dev sameepe. | |
10 | Jyam jayam bootal bandhan toote, tyam man daasapanaathi chhoote; |
Laukik mandap to padataamaan, svargik vaas male mahimaamaan. |
Image
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Kalavati - As like 326 No.Song