186: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૧૮૬ - પ્રભુ મારો પાળક છે== {| |+૧૮૬ - પ્રભુ મારો પાળક છે |- |ટેક: |પ્રભુ લોક...")
 
 
(10 intermediate revisions by 4 users not shown)
Line 4: Line 4:
|-
|-
|ટેક:  
|ટેક:  
|પ્રભુ લોકનો છે પ્રેમી ઘેટાંપાળ, ધન ધન સંતોને રે.
|પ્રભુ પોતાના લોકનો છે પ્રેમી ઘેટાંપાળ, ધન ધન સંતોને રે.
|-
|-
|૧
|૧
|ઘેટાંને ચરવતાં તે નિત રાખે સંભાળ. ધન.
|ઘેટાંને ચરાવતાં તે નિત રાખે સંભાળ. ધન.
|-
|-
|૨
|૨
Line 16: Line 16:
|-
|-
|૪
|૪
|ટોળાંને ચરાવતાં તે આગળ આગળ જાય ધન.
|ટોળાંને ચરાવતાં તે આગળ આગળ જાય. ધન.
|-
|-
|૫
|૫
|વાઘ, વરુ કે ચોરથ નવ હાનિ તો કંઈ થાય. ધન.
|વાઘ, વરુ કે ચોરથી નવ હાનિ તો કંઈ થાય. ધન.
|-
|-
|૬
|૬
Line 33: Line 33:
|ઘેટાંને બચાવવાને આપ્યો તેણે પ્રાણ. ધન.
|ઘેટાંને બચાવવાને આપ્યો તેણે પ્રાણ. ધન.
|}
|}
== Phonetic English ==
{|
|+186 - Prabhu Maaro Paalak Che
|-
|Tek:
|Prabhu potanaa lokno che premi ghetaapaal, dhan dhan santone re.
|-
|1
|Ghetaane charavataa te nit raakhe sambhaal. Dhan.
|-
|2
|Nirmad paani paay che te jeevan nadni maay. Dhan.
|-
|3
|Nit nit dori jaay che jyaa lilu ghaas aj thaay. Dhan.
|-
|4
|Todaane charaavataa te aagal aagal jaay. Dhan.
|-
|5
|Vaagh, varu ke chorath nav haani to kai thaay. Dhan.
|-
|6
|Thaake jo koi ghetdu to unchaki le che naath. Dhan.
|-
|7
|Maandu jo koi thaay to te sambhaale dinraat. Dhan.
|-
|8
|Uttam paalak Khrist jene sau ghetaani jaan. Dhan.
|-
|9
|Ghetaane bachaavavaane aapyo tene praan. Dhan.
|}
==Image==
[[File:Guj186.JPG|500px]]
==Media - Traditional Tune==
{{#widget:Html5mediaAudio|url={{filepath:186 Prabhu Potana Lok No Che_Traditional Tune.mp3}}}}
==Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag Desh==
{{#widget:Html5mediaAudio|url={{filepath:186 Prabhu Potana Lok No che_Johnson Mama-.mp3}}}}
==Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Malkauns==
{{#widget:Html5mediaAudio|url={{filepath:186 Prabhu Potana Lok no Che + (mp3cut.net) (2).mp3}}}}

Latest revision as of 00:23, 18 October 2016

૧૮૬ - પ્રભુ મારો પાળક છે

૧૮૬ - પ્રભુ મારો પાળક છે
ટેક: પ્રભુ પોતાના લોકનો છે પ્રેમી ઘેટાંપાળ, ધન ધન સંતોને રે.
ઘેટાંને ચરાવતાં તે નિત રાખે સંભાળ. ધન.
નિર્મળ પાણી પાય છે તે જીવન નદની માંય. ધન.
નિત નિત દોરી જાય છે જ્યાં લીલું ધાસ જ થાય. ધન.
ટોળાંને ચરાવતાં તે આગળ આગળ જાય. ધન.
વાઘ, વરુ કે ચોરથી નવ હાનિ તો કંઈ થાય. ધન.
થાકે જો કંઈ ઘેટડું તો ઊંચકી લે છે નાથ. ધન.
માંદું જો કોઈ થાય તો તે સંભાળે દિનરાત. ધન.
ઉત્તમ પાળક ખ્રિસ્ત જેને સૌ ઘેટાંની જાણ. ધન.
ઘેટાંને બચાવવાને આપ્યો તેણે પ્રાણ. ધન.

Phonetic English

186 - Prabhu Maaro Paalak Che
Tek: Prabhu potanaa lokno che premi ghetaapaal, dhan dhan santone re.
1 Ghetaane charavataa te nit raakhe sambhaal. Dhan.
2 Nirmad paani paay che te jeevan nadni maay. Dhan.
3 Nit nit dori jaay che jyaa lilu ghaas aj thaay. Dhan.
4 Todaane charaavataa te aagal aagal jaay. Dhan.
5 Vaagh, varu ke chorath nav haani to kai thaay. Dhan.
6 Thaake jo koi ghetdu to unchaki le che naath. Dhan.
7 Maandu jo koi thaay to te sambhaale dinraat. Dhan.
8 Uttam paalak Khrist jene sau ghetaani jaan. Dhan.
9 Ghetaane bachaavavaane aapyo tene praan. Dhan.

Image


Media - Traditional Tune

Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag Desh

Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Malkauns