368: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
|||
Line 108: | Line 108: | ||
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod== | ==Media - Composition By : Late Mr. ManuBhai Rathod== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:368 Je Prabhu No Che Shudh | {{#widget:Html5mediaAudio|url={{filepath:368 Je Prabhu No Che Shudh Samaj_Manu Bhai.mp3}}}} |
Revision as of 11:26, 16 August 2016
૩૬૮ - આનંદ
૧ | જે પ્રભુનો છે શુદ્ધ સમાજ તે તમ હર્ષ ગાઓ આજ; |
કરમાં વાજું, મુજમાં છંદા રાખી જાણો પરમાનંદ. | |
૨ | થયો તમારો પૂર્ણોદ્વાર, રિપુનો પૂર્ણ થયો સંહાર; |
જગત વિષેનો જે કંકાશ હવે થયો છે તેનો નાશ. | |
૩ | નહિ જાણો કે થાય વિલંભ, અહીથી સુખનો છે આરંભ; |
કામ કરો તમ પ્રભુને નામ, આનંદે સાધો સહુ કામ. | |
૪ | થોડા દિનમાં થાય વિકાર, મરણ તણા એ નદને પાર; |
તહીં તો ઝાંખું કઈ ન જણાય, પડદા સંધા દૂર કરાય. | |
૫ | સર્વ અપૂરું બળ ને જ્ઞાન, સર્વ અધૂરાં મત ને શાણ; |
ફીકો ભાવ, અબળ વિશ્વાસ, બીક થકી જે કાચી આશ- | |
૬ | એવું કંઈ પણ તહીં ન જણાય, કાં કે તહીં સૌ પૂર્ણ કરાય, |
એવાંનો ત્યાં નહિ આધાર, એ સંધાં ત્યાં લોપ થનાર. |
Phonetic English
1 | Je prabhuno chhe shuddh samaaj te tam harsh gaao aaj; |
Karamaan vaajun, mujamaan Chhanda raakhi jaano paramaanand. | |
2 | Thayo tamaaro poornodvaar, ripuno poorn thayo sanhaar; |
Jagat visheno je kankaash have thayo chhe teno naash. | |
3 | Nahi jaano ke thaay vilambh, aheethi sukhano chhe aaranbh; |
Kaam karo tam prabhune naam, aanande saadho sahu kaam. | |
4 | Thoda dinamaan thaay vikaar, maran tana e nadane paar; |
Taheen to jhaankhun kai na janaay, padada sandha door karaay. | |
5 | Sarv apoorun bal ne gyaan, sarv adhooraan mat ne shaan; |
Pheeko bhaav, abal vishvaas, beek thaki je kaachi aasha- | |
6 | Evun kani pan taheen na janaay, kaan ke taheen sau poorn karaay, |
Evaanno tyaan nahi aadhaar, e sandhaan tyaan lop thanaar. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod