247: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "==૨૪૭ - જેની ઈચ્છા તે આવે== {| |+૨૪૭ - જેની ઈચ્છા તે આવે |- | |૧૦,૧૧,૧૧,૭ સ્વરો |- ...") |
(No difference)
|
Revision as of 17:20, 9 August 2013
૨૪૭ - જેની ઈચ્છા તે આવે
૧૦,૧૧,૧૧,૭ સ્વરો | |
"Whosoever hereeth shout, shout the sound" | |
Tune: | S. S. 24 |
કર્તા: | ફિલિપ પી. બ્લિસ, |
૧૮૩૮-૭૬ | |
અનુ.: | રોબર્ટ વાઁર્ડ |
૧ | જે કોઈ સાંભળે વાત આ, કરે તે પોકાર ! |
ફેલાવે જગભરમાં આ મહાન ઉદ્ધર; | |
સૌ માનવીને કહે આ શુભ સમાચાર: | |
"જૈની ઈચ્છા તે આવે !" | |
ટેક: | "જૈની ઈચ્છા તે, ચાહે તે આવે!" |
મેદાન તથા ડુંગર પર ખબર રેલે: | |
"છે માયાળુ પિતા, ઘેર બોલાવે તે," | |
"જેની ઈચ્છા તે આવે !" | |
૨ | "ચાહે તે આવે," આ વચન ખાતરીદાર, |
"ચાહે તે આવે," છે સદાકાળ ટકનાર, | |
"ચાહે તે આવે," છે જીવન અહીં અપાર, | |
"જૈની ઈચ્છા તે આવે!" | |
૩ | જે કોઈ આવવા ચાહે, કરવી નહિ વાર, |
હાલ જ અંદર પેસે, ખોલેલું છે દ્વાર, | |
સાચે રસ્તો ઈસુ, તેનાથી જ ઉદ્ધાર ! | |
"જેની ઈચ્છા તે આવે!" |