238: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "==૨૩૮ - પાપ હરનાર ખ્રિસ્ત== {| |+૨૩૮ - પાપ હરનાર ખ્રિસ્ત |- |રાગ: |ભૈરવી (મિશ્...") |
(No difference)
|
Revision as of 16:58, 9 August 2013
૨૩૮ - પાપ હરનાર ખ્રિસ્ત
રાગ: | ભૈરવી (મિશ્ર. તાલ: હીંચ) |
કર્તા: | એન. વી. ટિળક |
અનુ. : | પી. જી. ભગત |
ટેક: | (કોણ હરે મુજ પાપ ? તુજ વિણ કોણ કરે સંતાપ ? |
૧ | ધ્યાન, ધારણા, જપ, તપ, સઘળાં નિષ્ફળ નીવડયાં આપ. |
૨ | વિદ્યા, કુળ, ધન, સકળ સાધન નીવડયાં કેવણ શાપ. |
૩ | મિત્ર, બંધુગણ આવે ન કામે, જનની ને પણ બાપ. |
૪ | મુજ પાપીનું કોણ ભરી દે ન્યાયકરણનું માપ ? |
૫ | મુજ ગળેથી કોણ વછોડે મોહ ભયંકર સાપ? |
૬ | ઈસુ, ઈસુ, તું જ સંભાળે મારો કરુણ વિલાપ. |