269: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૨૬૯ - પ્રેમથી ઈસુ બોલવે == {| |+૨૬૯ - પ્રેમથી ઈસુ બોલવે |- | |- |ટેક: |પ્રેમથ...") |
(No difference)
|
Revision as of 00:52, 9 August 2013
૨૬૯ - પ્રેમથી ઈસુ બોલવે
ટેક: | પ્રેમથી ઈસુ બોલાવે જલદી આવો, |
પામો મુક્તિ ખરી, આનંદથી ભરપૂર થાઓ. | |
૧ | પાપ રહિત પ્રભુ તારે માટે, |
પાપરૂપ થયો તારે સાટે, | |
શાપિત થયો ઉપર તે. -જલદી | |
૨ | પહેરી મુગટ માથે કાંટાનો, |
સગ્યો મુખ પર તુચ્છકાર થૂંકનો, | |
દીધો થંભ પર પ્રાણ પોતાતો. -જલદી | |
૩ | થંભ પર તે તૃષિત થયો, |
તારે વાસ્તે મધ્યસ્થ થયો, | |
ઘાંટો પાડી પ્રાણ છોડયો ત્યાં. -જલદી | |
૪ | તુજ ખોવાયેલાને શોધવા, |
લોહી વહેવડાવ્યું તુજને તારવા, | |
વાણી પાળકની આજ સાંભળવા. -જલદી | |
૫ | નથી સમય વિલંભ કરવાનો, |
જલદી કર, આ વખત તારણનો, | |
જાણી લેને દિન તારણનો. -જલદી | |
૬ | ધોરો પૂરો નિજ રકતથી તુજને, |
પિતાની માફક તારાં પાપોને, | |
થશે જરૂર તું પુત્ર દેવનો. -જલદી | |
૭ | પ્રેમી અવાજ પ્રગટ કરાય આજ, |
સુણી આવો પ્યારા ઈસુ પાસ, | |
દિન આજે છે કૃપાનો. –જલદી |