263: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૨૬૩ - ફસલ કાપીએ == {| |+૨૬૩ - ફસલ કાપીએ |- | |૧૨, ૧૧ સ્વરો ને ટેક |- | |"Sowing in the morning" |-...") |
(No difference)
|
Revision as of 00:18, 9 August 2013
૨૬૩ - ફસલ કાપીએ
૧૨, ૧૧ સ્વરો ને ટેક | |
"Sowing in the morning" | |
Tune: S. S. 274 | |
કર્તા: નોલ્સ શાઁ | |
અનુ. : રાઁબર્ટ વાઁર્ડ | |
૧ | બીજરૂપ પ્રેમી કામો, વાવીએ જો પ્રભાતે, |
કે બપોરી વેળે, યા સંદ્યાને થાક; | |
ફળની વાટ જોતા જઈ, બી પણ વાવીએ સાથે, | |
તો તો લણવા મળે પુષ્કળ સારો પાક. | |
ટેક: | કાપીએ ફસલ, લાવીએ ફસલ, |
પૂળા બાંધા હર્ષથી લાવીએ પુષ્કળ ! (૨) | |
૨ | સઘળી વેળા વાવતાં કાદવમાં મજૂરી, |
સંકટ વેઠવું પડે, કમી હોય ખોરાક; | |
હવા લાગે ઠંડી, શક્તિ હોય અધૂરી, | |
તો પણ મળે પછી પુષ્કળ સારો પાક. | |
૩ | વાવતાં વાવતાં હરરોજ સ્વામીને સંભારજો, |
કોઈ વેળા કદાચને દુ:ખી હોય આત્મા; | |
આંસુ લૂછી નાખશે, કરશે અંગીકાર જો, | |
ફસલ કેરો માલિક છે ઈસુ રાજા. |