260: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૨૬૦ - સંપૂર્ણ તારણ == {| |+૨૬૦ - સંપૂર્ણ તારણ |- | |૮, ૭ સ્વરો |- | |"Full salvation" |- | |Tune: H.C...") |
(No difference)
|
Revision as of 07:49, 7 August 2013
૨૬૦ - સંપૂર્ણ તારણ
૮, ૭ સ્વરો | ||
"Full salvation" | ||
Tune: H.C.L. 421 or Grafton | ||
કર્તા: એફ. બોટોમે, ૧૮૨૩-૯૪ | ||
૧ | પૂરી મુક્તિ ! પૂરી મુકિત ! ઉઘાડેલો છે ઝરો, | |
વહેતો છે ત્રાતાની કૂખથી, સૌને આપનાર છુટકારો; | ||
પૂરી પૂરી મુક્તિ ! (૩) સાગર વહે છે રક્તવર્ણો. (૨) | ||
૨ | પ્રેમનો પ્રવાહ અજીત વહે છે હાલમાં મારા દિલની માંય, | |
તેથી સંધું શુદ્ધ રહે છે: વિચાર, ઈચ્છા, ને સ્વભાવ. | ||
પૂરી પૂરી મુક્તિ ! (૩) પાપ સત્તાનો નાશ કરી. (૨) | ||
૩ | અનંત જીવન ! સ્વર્ગી પંગત ! મન છે આત્માનું મંદિર, | |
મુજ સાથ ઈશ્વર પરમ સંગત ! મહાનંદી, મહા ગંભીર; | ||
પૂરી પૂરી મુક્તિ ! (૩) આપવા વહ્યું ખ્રિસ્ત રુધિર. (૨) | ||
૪ | ચિંતા, સંદેહ, દુ:ખ ને રુદન, બીક ને શરમ થયાં દૂર, | |
વિશ્વાસથી મન છે સમાધાન, ઈસુ કય આપશે જરૂર; | ||
પૂરી પૂરી મુક્તિ ! (૩) સદા મફત ને ભરપૂર. (૨) |