537: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૫૩૭ – દેવ, મને કર ખશે ખ્રિસ્તી == {| |+૫૩૭ – દેવ, મને કર ખશે ખ્રિસ્તી |- |૧ ...")
(No difference)

Revision as of 07:18, 7 August 2013

૫૩૭ – દેવ, મને કર ખશે ખ્રિસ્તી

૫૩૭ – દેવ, મને કર ખશે ખ્રિસ્તી
દેવ, મને કર ખરો ખ્રિસ્તી,
મુજ દિલમાં, મુજ દિલમાં.
દેવ, મને કર વધુ પ્રેમી,
મુજ દિલમાં, મુજ દિલમાં.
દેવ, મને કર વધુ નમ્ર,
મુજ દિલમાં, મુજ દિલમાં.
દેવ, મને કર બહુ પવિત્ર,
મુજ દિલમાં, મુજ દિલમાં.
દેવ, મને કર ઈસુ જેવો,
મુજ દિલમાં, મુજ દિલમાં.