537
Jump to navigation
Jump to search
૫૩૭ – દેવ, મને કર ખરો ખ્રિસ્તી
૧ | દેવ, મને કર ખરો ખ્રિસ્તી, | |
મુજ દિલમાં, મુજ દિલમાં. | ||
૨ | દેવ, મને કર વધુ પ્રેમી, | |
મુજ દિલમાં, મુજ દિલમાં. | ||
૩ | દેવ, મને કર વધુ નમ્ર, | |
મુજ દિલમાં, મુજ દિલમાં. | ||
૪ | દેવ, મને કર બહુ પવિત્ર, | |
મુજ દિલમાં, મુજ દિલમાં. | ||
૫ | દેવ, મને કર ઈસુ જેવો, | |
મુજ દિલમાં, મુજ દિલમાં. |
Phonetic English
1 | Dev, mane kar kharo Khristi, | |
Muj dilamaan, muj dilamaan. | ||
2 | Dev, mane kar vadhu premi, | |
Muj dilamaan, muj dilamaan. | ||
3 | Dev, mane kar vadhu namr, | |
Muj dilamaan, muj dilamaan. | ||
4 | Dev, mane kar bahu pavitr, | |
Muj dilamaan, muj dilamaan. | ||
5 | Dev, mane kar Isu jevo, | |
Muj dilamaan, muj dilamaan. |
Image
Media - Hymn Tune : American Folk Hymn
Media - Composition & Sung By :Mr. Robin Rathod , Raag : Bilaval