506: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૫૦૬ - જય હાલેલૂયા == {| |+૫૦૬ - જય હાલેલૂયા |- |ટેક: |સ્વર્ગ ભણી ચાલીએ, જય હ...") |
(No difference)
|
Revision as of 03:59, 6 August 2013
૫૦૬ - જય હાલેલૂયા
ટેક: | સ્વર્ગ ભણી ચાલીએ, જય હાલેલૂયા ! |
સ્વર્ગ ભણી ચાલીએ, જય જય હાલેલૂયા ! | |
૧ | નવું ગીત ગાઈશું, જય જય હાલેલૂયા ! |
૨ | તેની સેવા કરીશું, જય જય હાલેલૂયા ! |
૩ | સદા સુખી રહીશું, જય જય હાલેલૂયા ! |
૪ | તેનામાં હરખાઈશું, જય જય હાલેલૂયા ! |
૫ | તેને સાક્ષાત્ જોઈશું, જય જય હાલેલૂયા ! |
૬ | તેના જેવા થઈશું, જય જય હાલેલૂયા ! |