477: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૭૭ - ઈસુ મુજ ઓાર કરે પ્રીત == {| |+૪૭૭ - ઈસુ મુજ ઓાર કરે પ્રીત |- |૧ |ઈસુ મુ...") |
(No difference)
|
Revision as of 03:13, 6 August 2013
૪૭૭ - ઈસુ મુજ ઓાર કરે પ્રીત
૧ | ઈસુ મુજ પર કરે પ્રીત, લખ્યું શાસ્ત્રમાં ખચીત; |
નાનાં બાળો તેનાં છે, સૌ અબળ, પણ બળવંત તે. | |
ટેક: | હા, ઈસુ ચાહે ! હા, ઈસુ ચાહે ! હા, ઈસુ ચાહે ! |
સતશાસ્ત્ર કે' છે તે. | |
૨ | મરણનો વેઠીને માર ઉઘાડયું છે સ્વર્ગનું દ્વાર : |
મારાં સર્વ પાપ ધોશે ને મને સ્વર્ગે લેશે. | |
૩ | ઈસુ મુજ પર કરે પ્યાર, જ્યારે હોઉં કમજોર, બીમાર; |
સ્વર્ગેથી સંભાળે છે, રક્ષા નિત્ય કરે છે. | |
૪ | ઈસુ મુજ પર કરે પ્રીત, મારી સાથે રહેશે નિત, |
જો તેના પર કરું પ્રીત સ્વર્ગે પંહોચાડે ખચીત. |