451: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૫૧ - દીક્ષા == {| |+૪૫૧ - દીક્ષા |- | |હરિગીત |- | |કર્તા: જે. એ. પરમાર |- | |- |૧ |દા...") |
(No difference)
|
Revision as of 00:09, 6 August 2013
૪૫૧ - દીક્ષા
હરિગીત | |
કર્તા: જે. એ. પરમાર | |
૧ | દાનો અનેક પ્રકારનાં દાતા તથાપિ એક છે, |
કાર્યો અનેક પ્રકારનાં કર્તા તથાપિ એક છે, | |
સેવા વિવિધ તરેહની ઈશ્વર તથાપિ એક છે, | |
એક જ પ્રભુની આતમ, કર્તા ને ભર્તા એ જ છે. | |
૨ | જુદી જુદી મંડળી છતાં એક જ પ્રભુનું સંગ છે, |
એક અ ઈસુ સર્વનો, હંમેશ સર્વ સંગ છે, | |
એક જ પાયા ઉપરે મંદિર એક રચાય છે, | |
સંસ્થાપન અર્થે મંડળીના સુવ્યવસ્થા થાય છે. | |
૩ | જેને પ્રભુ તેડે અહા ! પ્રીતે કરી પસંદગી, |
જેને પ્રભુ જોડે અહા ! સેવા મહીં અન્માનથી, | |
દિવ્ય આ તેડું સુણી સેવા વિષે જોડાય છે, | |
વિશ્વાસુ એવા સેવકોને ધન્ય, ધન્ય, ધન્ય છે ! | |
૪ | હે ખ્રિસ્ત, તારા દાસની દીક્ષાક્રિયામાં અવાજે, |
ને આજ તારા દાસની દીક્ષાક્રિયા દીપાવજે, | |
તારા મનોહર મુખનો, પ્રકાશ તે પર પાડજે, | |
તારા પવિત્ર રાજ્યની સેવા મહીં તું સ્થાપજે. |