233: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૨૩૩ - ખ્રિસ્તમાં ખરી સમાનતાા== {| |+૨૩૩ - ખ્રિસ્તમાં ખરી સમાનતાા |- | |હરિ...") |
(No difference)
|
Revision as of 13:31, 5 August 2013
૨૩૩ - ખ્રિસ્તમાં ખરી સમાનતાા
હરિગીત | |
કર્તા: | મહીજીભાઈ હીરાલાલ |
૧ | ઓ ખ્રિસ્ત ! તારા રાજ્યમાં કદી સૂર્ય આથમતો નથી, |
જ્યાં વાઘ-બકરી એક આરે પાણી પીએ પ્રેમથી; | |
સત્તા બધે સૌ લોક પર તારી વધે નિત વેગથી, | |
સૌ એક બાપ્તિસ્મા ખરું પામી જીવન લે તુંકથી. | |
૨ | સૌ ભેદભીંતો પાડવા હોમાઈ તું જાતે ગયો, |
તો એક ટોળું, એક વાડો, એક પાળક તું થયો; | |
કાળાં અને ધોળાં બધાં તણી થઈ એકતા, | |
પડદો ચિરાતાં ભિન્નતાનો થાય પૂર્ણ સમાનતા. | |
૩ | સૌ નાતને, સૌ જાનતે તું મંડળીમાં જોતતો, |
ઊંચનીચની સઘળી જડો, જડમૂળથી તું તોડતો; | |
નરનારને સરખાં ગણી, કાઢે નકામી ભિન્નતા, | |
આલોક ને પરલોકમાં તુંથી જ સત્ય સમાનતા. |