414: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૧૪ - સુંદર દેશ == {| |+૪૧૪ - સુંદર દેશ |- | |૯ સ્વરો અને ટેક |- | |"There’s a land that is fairer t...") |
(No difference)
|
Revision as of 22:18, 3 August 2013
૪૧૪ - સુંદર દેશ
૯ સ્વરો અને ટેક | |
"There’s a land that is fairer than day" | |
Tune: In Aeternum C.F.349.S,S.9 | |
કર્તા: એચ. એફ. બેનેટ | |
૧ | એક દેશ દિવસથી બહુ ઊજળો, વિશ્વાસથી તેને જોઈએ દૂર; |
આપણે કાજ તૈયાર કરવા ઘરો, બાપ ઘણો ત્યાં થાએ છે આતુર. | |
ટેક: | આનંદિત મુદતમાં મળીશું તે સુંદર કાંઠા પાસ. |
૨ | મધુર રાગો ધન્ય લોક તણા, ગાઈશું તે સુંદર કાંઠા પાસ; |
ન થાય દુ:ખી આત્મા આપણા, આરામના વરદાન કાજ નહિ નિસાસ. | |
૩ | આપના પિતા ઉદ્ધાર, આકાશી, સેવા કરીએ સ્તુતિ તણી, |
લેવા દાન જે છે અવિનાશી સઘળા દહાડામાં કૃપા ઘણી. |