402: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૦૨ - મને દોરે છે == {| |+૪૦૨ - મને દોરે છે |- | |૮ સ્વરો |- | |"He leadeth me" |- | |Tune: S. S. 95. C. F. 288...") |
(No difference)
|
Revision as of 20:57, 3 August 2013
૪૦૨ - મને દોરે છે
૮ સ્વરો | |
"He leadeth me" | |
Tune: S. S. 95. C. F. 288 L. M. | |
કર્તા: જે. એચ. ગિલ્મોર, | |
૧૮૩૫-૧૯૧૮ | |
અનુ. : એચ. વી. એન્ડુસ | |
૧ | તે દોરે છે શો શુભ વિચાર ! સ્વર્ગી દિલાસો તે દેનાર; |
જે માર્ગે જાઉં, જે કામ કરું તેમાં દોરે છે મુજ પ્રબુ. | |
ટેક: | તે દોરે છે, તે દોરે છે, પોતાના બળવંત હાથ વડે; |
વિશ્વાસુ સેવક હું થાઉં, ને દોરે તેમ પાછળ તેમ પાછળ જાઉં. | |
૨ | મુજ અબળ હાથ તેના હાથ માંય, ને હું કરું નહિ કચકચ કાંય; |
જે સ્થળ કે સ્થિતિમાં રહું તેમાં દોરે છે મુજ પ્રભુ. | |
૩ | ઘોર સંધકાર દેખાય મને, કે તેજસ્વી પ્રકાશ પડે; |
શાંતિ કે તોફાનમાં પડું તેમાં દોરે છે મુજ પ્રભુ. | |
૪ | જિંદગીની સેવા થઈ પૂરી, સંપૂર્ણ જીત તુજ કૃપાથી; |
મરણની બીક ન જાણું હું, તેમાં દોરે છે મુજ પ્રભુ. |