377: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૭૭ - પ્રભુ ખ્રિસ્તની સેવા == {| |+૩૭૭ - પ્રભુ ખ્રિસ્તની સેવા |- |૧ |સેવ ક...") |
(No difference)
|
Revision as of 19:39, 3 August 2013
૩૭૭ - પ્રભુ ખ્રિસ્તની સેવા
૧ | સેવ કરો પ્રભુ ઈશ તણી, સહુ સેવ કરો; |
સેવ કરો, સહુ સંત તમો, નહિ થાક ધરો. | |
ખ્રિસ્ત તણી સત સેવ કરો બહુ હર્ષ થકી; | |
સેવ કરો, પ્રભુ રે'જ સદા તમ પાસ નકી. | |
૨ | પ્રૌઢ તથા સહુ બાલ્ય, તમો શુભ સેવ કરો; |
ભાવ થકી સત સેવ તણો દૃઢ પંથ ધરો. | |
માન્ય કરે પ્રભુ સેવ સદા અતિ હેત થકી; | |
સેવકનું પ્રભુ ત્રાણ કરે પરિપૂર્ણ નકી. | |
૩ | સેવક પૂર્ણ પસંદ થશે પ્રભુ પાસ સદા; |
પાપ તણો પરિહાર થયે અઘ દૂર બધા. | |
માન્ય કરે સત સેવ સદા, પ્રભુ માન્ય કરે; | |
ભૂલ અને સહુ ચૂક ખમી અઘ દૂર ધરે. | |
૪ | ખ્રિસ્ત કહે, મુજ સેવ વિષે બહુ હામ ધરો; |
સેવ કરી મુજ સાહ્ય થકી ભવ પાર તરો. | |
આપ તણી, પ્રભુ, વાત બધી અતિ શુદ્ધ ખરી; | |
એ સત વાત ધરી ભજીએ પરમાર્થ કરી. |