311: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૩૧૧ - મુજને ન ટાળ, નમ્ર તારનાર == {| |+૩૧૧ - મુજને ન ટાળ, નમ્ર તારનાર |- |૧ |...")
(No difference)

Revision as of 00:42, 3 August 2013

૩૧૧ - મુજને ન ટાળ, નમ્ર તારનાર

૩૧૧ - મુજને ન ટાળ, નમ્ર તારનાર
મુજને ન ટાળ, નમ્ર તારનાર સુણ મુજ દીન પોકાર,
બીજાંઓની ખબર લેતાં મુજબે તું ન ટાળ.
ટેક: તારનાર, તારનાર, સુણ મુજ દીન પોકાર,
બીજાંઓની ખબર લેતાં મુજને તું ન ટાળ.
તુજ કૃપાસન પાસે આવી પામું મિષ્ટ આરામ,
બહુ પસ્તાવિક મનથી નમું, દે વિશ્વાસમાં હામ.
તારા જ પુન પર વિશ્વાસ કરી તુજ મુખ હું શોધનાર,
ભંગિત આત્મા સાજો કરી તુજ કૃપાએ તાર.
તુજ મુજ સઘળા સખનો ઝરો જીવથી અધિક છે,
તુજ વિણ જગમાં કોણ છે મારું ? તુજ વિણ કોણ સ્વર્ગે ?