186: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "==૧૮૬ - પ્રભુ મારો પાળક છે== {| |+૧૮૬ - પ્રભુ મારો પાળક છે |- |ટેક: |પ્રભુ લોક...") |
(No difference)
|
Revision as of 20:05, 2 August 2013
૧૮૬ - પ્રભુ મારો પાળક છે
ટેક: | પ્રભુ લોકનો છે પ્રેમી ઘેટાંપાળ, ધન ધન સંતોને રે. |
૧ | ઘેટાંને ચરવતાં તે નિત રાખે સંભાળ. ધન. |
૨ | નિર્મળ પાણી પાય છે તે જીવન નદની માંય. ધન. |
૩ | નિત નિત દોરી જાય છે જ્યાં લીલું ધાસ જ થાય. ધન. |
૪ | ટોળાંને ચરાવતાં તે આગળ આગળ જાય ધન. |
૫ | વાઘ, વરુ કે ચોરથ નવ હાનિ તો કંઈ થાય. ધન. |
૬ | થાકે જો કંઈ ઘેટડું તો ઊંચકી લે છે નાથ. ધન. |
૭ | માંદું જો કોઈ થાય તો તે સંભાળે દિનરાત. ધન. |
૮ | ઉત્તમ પાળક ખ્રિસ્ત જેને સૌ ઘેટાંની જાણ. ધન. |
૯ | ઘેટાંને બચાવવાને આપ્યો તેણે પ્રાણ. ધન. |