302: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Line 84: Line 84:
|Maarun man badalaave ne navun karaave.
|Maarun man badalaave ne navun karaave.
|}
|}
== Media ==
{{#widget:Html5mediaAudio|url={{filepath:C. Vanveer - Taedo re Tamare Dhvar - Bhag 4 - 4 - Isu samarth taru.mp3}}}}

Revision as of 22:15, 4 January 2014

૩૦૨ – નવું મન

૩૦૨ - નવું મન
ઈસુ, સામર્થ તારું મન નવું કરનારું,
મારું મન બદલાવે ને નવું કરાવે;
વ્હાલાં પાપથી ફરેાા, તારી ઈચ્છા કરવા,
નવો ભાવ કરાવે, નમ્રતા ઉપજાવે.
મુજને નાનો જાણું, બીજાં મોટાં માનું,
પોતે થોડું માગું, બીજાંઓને આપું;
ગર્વ મનથી કાઢી, પોતાપણું પાડી,
મન ઉદાર કરાવો, દયામાં ચલાવો.
તારા માર્ગો ઝાલું, તારે પગલે ચાલું,
માટે શક્તિ આપો, સતને માર્ગે સ્થાપો;
ઈસુ, શકિત તારી મન નવું કરનારી,
મારું મન બદલાવે ને નવું કરાવે.


Phonetic English

302 - Navun Man
1 Isu, saamarth taarun man navun karanaarun,
Maarun man badalaave ne navun karaave;
Vhaalaan paapathi pharea, taari ichchha karava,
Navo bhaav karaave, namrata upajaave.
2 Mujane naano jaanun, beejaan motaan maanun,
Pote thodun maagun, beejaanone aapun;
Garv manathi kaadhi, potaapanun paadi,
Man udaar karaavo, dayaamaan chalaavo.
3 Taara maargo jhaalun, taare pagale chaalun,
Maate shakti aapo, satane maarge sthaapo;
Isu, shakit taari man navun karanaari,
Maarun man badalaave ne navun karaave.

Media