80: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૮૦ - સોનેરી સૂરજ== {| |+૮૦ - સોનેરી સૂરજ |- | |ઠૂમરી ઢાળ |- |કર્તા : |એન. જે. જયેશ...") |
(No difference)
|
Revision as of 03:37, 28 July 2013
૮૦ - સોનેરી સૂરજ
ઠૂમરી ઢાળ | |
કર્તા : | એન. જે. જયેશ. |
ટેક : | આલમે આજ ઊગ્યો, સોનેરી સૂરજ |
સોમ સૂરજ જગનો સૃજનારો આ ભુવને પ્રગટયો. | |
૧ | દૂત અહોનિશ લાખ હજારે, ગૌરવ, સ્તુતિ, માન વધારે, |
પરમેશ એ જનમ્યો. સોનેરી... | |
૨ ના જનમ્યો એ રાજન દ્વારે, શ્રીમંત કેરા કો ઘરબારે, | |
ગભાણ એ ઊતર્યો ! સોનેરી... | |
૩ પીડિતના તો સહુ પરિતાપો, સર્વ મટાડયાં પાપીનાં પાપો, | |
સેવાર્થ એ જનમ્યો. સોનેરી... | |
૪ | પ્રેમતણા તો એ અવતાર, નામ પ્રમાણે તારણહારે, |
પ્રાણનો ભોગ ધર્યો. સોનેરી... | |
૫ | ધન્ય, પ્રભુજી, તારણહારા, દુ:ખ હર્યાં તેં, પાપના ભારા, |
ચરણે હું તુજ ઢળ્યો. સોનેરી... | |
૬ | આનંદો આજે વિવિધ વાતે, ગાઓ સહુએ દૂત સંગાથે, |
દેવકુંવર જનમ્યો. સોનેરી... |