34: Difference between revisions

131 bytes added ,  26 July 2013
(Created page with "==૩૪ - સાથે, પ્રભો ! તું રહે== {| |+૩૪ - સાથે, પ્રભો ! તું રહે શાર્દૂલવિક્રીડ...")
 
Line 2: Line 2:
{|
{|
|+૩૪ - સાથે, પ્રભો ! તું રહે
|+૩૪ - સાથે, પ્રભો ! તું રહે
શાર્દૂલવિક્રીડિત
|-
કર્તા : |હેન્રી. એફ. લાઇટ
|શાર્દૂલવિક્રીડિત
૧૭૯૩-૧૮૪૭
|-
અનુ. :  
|કર્તા : |હેન્રી. એફ. લાઇટ
|-
|૧૭૯૩-૧૮૪૭
|-
|અનુ. :  
|સિમોન ગણેશભાઈ
|સિમોન ગણેશભાઈ
 
|-
૧  
|૧  
|-
|
|સંદ્યાકાળ સમે તને જ વીનવું સાથે પ્રભો ! તું રહે,

|અંધારું જલદી જાય સૌ મદદ ને આક્ષ્વાસનો ના મળે,

|જ્યારે નિષ્ફળ જાય સૌ મદદ ને આકક્ષ્વાસનો ના મળે,

|ત્યારે નાથ! અનાથના મુજ ધણી! સાાથે, પ્રભો! તું રહે.

|ટૂંકી છે મુજ જિંદદી ઝડપથી વેગે જાય છે,
|ટૂંકી છે મુજ જિંદદી ઝડપથી વેગે જાય છે,
|-
|
|ઝાંખાં થાય ઉમંગ, માન, મહિમા વીતી બધું જાય છે

|ચોપાસે વસમા વિકાર સઘળે ને નાશ તો થાય છે,

|ત્યારે હે અવિનાશ ને અવિચળા! સાથે, પ્રભો! તું રહે.

|છેલ્લી આ પળ એક એક કપરી તારા વિના જાય ના,

|તોડી કોણ શકે? તમામ બળને માયા અને મોહનાં;

|બીજું કોણ બતાવશે પથ મને આશ્રો બીજું કોણ દે?

|છાયામાં અથવા પ્રકાશ-તડકે સાથે, પ્રભો ! તું રહે,

|ના લાગે રિપુ બીક, આશિષ મને આપી લઈ ઓથમાં,

|લાગે આપદમાં ન ભાર, કટુતા ના હોય કો આંસુમાં

|ક્યાં છે ડંખ હવે જરા મરણનો? ક્યાં કબીક કબ્રે રહે?

|ખાત્રીદાયક વાત છે વિજયની જો મુજ સાથે રહે.

|મારું મોત ખચીત છે નિકટ જો આંખો ઢળી જાય છે,

|તારી થંભ ધરી સમીપ નયને મોતની યાદ દે;
|તારી થંભ ધરી સમીપ નયને મોતની યાદ દે;
|-
|
|રાત્રી જાય, સ્વરે પ્રભાત પ્રગટે એ રાહ દેખાડજે,

|મારા જીવનમાં અને મરણમાં સાથે, પ્રભો ! તું રહે.

|}
|}
Anonymous user