SA276: Difference between revisions
Jump to navigation
Jump to search
(SA276) |
No edit summary |

(One intermediate revision by the same user not shown) | |||
Line 4: | Line 4: | ||
| class="block_td"| ઇસુને હું સર્વ સોંપું, જિંદગી ને સર્વ બળ,
| | class="block_td"| ઇસુને હું સર્વ સોંપું, જિંદગી ને સર્વ બળ,

વાણી,વિચાર અને કાર્યો,સર્વ દિવસો સર્વ પળ.
| વાણી,વિચાર અને કાર્યો,સર્વ દિવસો સર્વ પળ.

ટેક - સર્વ સોપું છું,સર્વ સોપું છું,

|ટેક - સર્વ સોપું છું,સર્વ સોપું છું,

તને મારા પ્રિય ત્રાતા, સર્વ સોપું છું. | તને મારા પ્રિય ત્રાતા, સર્વ સોપું છું. | ||

Line 23: | Line 25: | ||
જુઓ, આશ્રર્ય છે કેવું, નિત્ય સદા તમારો . | જુઓ, આશ્રર્ય છે કેવું, નિત્ય સદા તમારો . | ||

==Media== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:SA276.mp3}}}} |
Latest revision as of 13:03, 11 May 2024
૧ | ઇસુને હું સર્વ સોંપું, જિંદગી ને સર્વ બળ, વાણી,વિચાર અને કાર્યો,સર્વ દિવસો સર્વ પળ. |
ટેક - સર્વ સોપું છું,સર્વ સોપું છું, તને મારા પ્રિય ત્રાતા, સર્વ સોપું છું. | |
૨ | હસ્ત તારા કાર્ય કાજે, પાય સુપંથે સંચરવા, નેત્રો પ્રભુને નિરખવા, હોઠો,છે સ્તુતિ કરવા. |
૩ | હીરા,માણેક આદિ રત્નો, કીર્તિ ,વૈભવ, ને વિલાસ, જગની સંપત તુચ્છ માનું જીવનની ખ્રિસ્ત એક જ આશ |
૪ | મુખ ઇસુનું નિહાળવાથી,અન્ય સૌ કંઇ લાગે વ્યર્થ, તેનો મેળાપ થતાં મુજને, સર્વ જણાએ છે સ્વર્ગ. |
૫ | ખ્રિસ્ત રાજા ગૌરવી તું, મુજને લાગે છે પ્યારો, જુઓ, આશ્રર્ય છે કેવું, નિત્ય સદા તમારો . |
Media