SA428: Difference between revisions
Jump to navigation
Jump to search
(SA428) |
(No difference)
|
Latest revision as of 11:17, 11 May 2024
૧ | ધન્ય ઘડી રે પ્રભુ ઇસુ પધાર્યા, ભાવે ભેટવા જઇએ રે -ઇસુને |
૨ | નમ્ર ગભાણે પોઢયો મારો વ્હાલો,પાપી કાજે રંક ગણાયો રે-ઇસુને |
૩ | કંચન ને બોળ માગીઓએ અર્પ્યા, તન મન ધનઅર્પવા ચાલો રે-ઇસુને |
૪ | ધન્ય એની માતાને ધન્ય એનો પિતા ! ધન્ય બેથલેહેમ ગામ રે-ઇસુને |
૫ | વિશ્વાસ કરીને પાપથી ફરો, સફળ થશે જન્મારો રે-ઇસુને |