SA428

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ધન્ય ઘડી રે પ્રભુ ઇસુ પધાર્યા, ભાવે ભેટવા જઇએ રે -ઇસુને
નમ્ર ગભાણે પોઢયો મારો વ્હાલો,પાપી કાજે રંક ગણાયો રે-ઇસુને
કંચન ને બોળ માગીઓએ અર્પ્યા, તન મન ધનઅર્પવા ચાલો રે-ઇસુને
ધન્ય એની માતાને ધન્ય એનો પિતા ! ધન્ય બેથલેહેમ ગામ રે-ઇસુને
વિશ્વાસ કરીને પાપથી ફરો, સફળ થશે જન્મારો રે-ઇસુને