SA405: Difference between revisions
Jump to navigation
Jump to search
(SA405) |
(No difference)
|
Latest revision as of 11:16, 11 May 2024
૧ | ત્રાતાનું સ્તવન શી રીતે કરું, કૃપાએ ભરપૂર, સત્ય, વિશ્વાસુ; |
૨ | પાપથી જે છે મુકત, તે કેવો સુખી ! લોકો પ્રભુમાં થાય છે આનંદી; |
૩ | તેઓ તારું નામ લઇ કરશે આનંદ, મેળવશે તુજ ન્યાયીપણું સમજી હક્ક; |
૪ | હા, પ્રભુ તુજ વૈભવ હું નિહાળીશ; તુજ ગુપ્તતા તું મુજને જણાવોશઃ |