SA387: Difference between revisions
Jump to navigation
Jump to search
(SA387) |
(No difference)
|
Latest revision as of 11:16, 11 May 2024
૧ | તારનાર છે ઇચ્છા બહુ, તુજ પાસ રહેવા, વાત કામ ને વિચારમાં, શુદ્વ થવા; |
૨ | ધીકતી આગ કર મને, હું જ્યાં જાઉં ત્યાં; કે મરતી દુનિયાને, દેખાડું ત્યાં; |
૩ | એમ વખત જાય મારો, તુજ સ્તુતિમાં, તે મને ન તજ્યો બળ આપવામાં |